ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ છે ? દડો માપપટ્ટી ટીવી મોબાઈલ નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ નથી ? ટામેટું દડો લખોટી ખુરશી નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ છે ? કેળું સંતરા ભીંડી મરચું નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ નથી ? જામફળ તરબૂચ લીંબુ ટેબલ નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ છે ? બટેકુ ગુવાર ચોળી દૂધી નીચેનામાંથી કઈ ગબડતી વસ્તુ નથી ? પેંડો ગુલાબજાંબુ લાડવો કેરી નીચેનામાંથી કઈ વસ્તુ સરકી શકે છે ? સિંહ હાથી સાપ વાંદરો નીચેનામાંથી કઈ વસ્તુ સરકી શકતી નથી ? સાપ પોપટ અજગર ગરોળી નીચેનામાંથી કઈ વસ્તુ સરકી શકે છે ? અજગર ગાય ભેંસ બકરી નીચેનામાંથી કઈ વસ્તુ સરકી શકતી નથી ? મગર ચકલી કાચબો અળશિયું Time's up