ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર 53 સંખ્યામાં દશનો અંક કયો ? 3 5 0 એક પણ નહીં 68 સંખ્યામાં દશનો અંક કયો ? 6 8 0 એક પણ નહીં 72 સંખ્યામાં એકમનો અંક કયો ? 7 2 0 એક પણ નહિ 89 સંખ્યામાં એકમનો અંક કયો ? * 8 9 90 80 એકાણું ને અંકમાં કઈ રીતે લખાય ? 91 19 81 71 એકાવન ને અંકમાં કઈ રીતે લખાય ? 81 91 51 11 67 ને શબ્દમાં કઈ રીતે લખાય ? સિત્તેર સડસઠ છપ્પન એક્સઠ 73 ને શબ્દમાં કઈ રીતે લખાય ? તોતેર તેર ત્રેવીસ તેતાલીસ 42માં 10ના કેટલા જૂથ બને. 40 4 20 એક પણ નહીં 88માં 10ના કેટલા જૂથ બને. 88 8 10 18 Time's up