ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 21 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્યાં વાસણમાં પાણી ઓછું ભરાશે ? અ બ ક્યાં વાસણમાં પાણી વધુ ભરાશે ? અ બ ક્યાં વાસણમાં પાણી વધુ ભરાશે ? અ બ નીચેનામાંથી ન્હાવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થતો નથી ? સાબુ ચમચી ડોલ ટબ એક વખતે એક સાથે ૯ ડોલ પાણી પી શકું છું તો એકજ વખતમાં મારા જેવા ૨ ઊંટ કેટલી ડોલ પાણી પી શકે ? ૧૮ ૨૮ ૧૦ ૩૮ એક વખતે એક સાથે ૨ ગ્લાસ પાણી પી શકું છું તો એકજ વખતમાં મારા જેવા ૧૦ બાળકો કેટલા ગ્લાસ પાણી પી શકે ? ૪૦ ૩૦ ૨૦ ૧૦ એક ગાય એકજ વખતે એક સાથે ૧ ડોલ પાણી પી શકે છે તો એકજ વખતમાં મારા જેવી ૧૫ ગાયો કેટલી ડોલ પાણી પી શકે ? ૫ ૧૫ ૨૫ ૩૫ ઘરમાં ૫ માણસોની રોટલી બનાવવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડશે ? ૧ ગ્લાસ ૫ ગ્લાસ ૧૦ ગ્લાસ ૨૦ ગ્લાસ નીચેનામાંથી ક્યાં વાસણમાં સૌથી વધુ પાણી ભરાશે ? રકાબી ડોલ ટબ ગ્લાસ રકાબી અને ટબ બંનેમાંથી ક્યાં પાત્રમાં ઓછું પાણી ભરાશે ? ટબ રકાબી કહી ન શકાય. આપેલ તમામ Time's up