ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 22 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૩૪ રૂપિયાની કઈ રીતે ગણતરી કરી શકાય ? ૧૦, ૧૦, ૧૦, ૫, ૫, ૫, ૧, ૧, ૧૦, ૧૦, ૫, ૫, ૧, ૧, ૧, ૧ ૧૦, ૧૦, ૧૦, ૫, ૫, ૧, ૧, ૧, ૧ ૧૦, ૧૦, ૫, ૫, ૫, ૫, ૧, ૧, ૧, ૧ ૧૦૦ રૂપિયામાં ૧૦ રૂપિયાની નોટ કેટલી થાય ? ૫ નોટ ૧૦ નોટ ૧૫ નોટ ૨૦ નોટ દસની ૪ નોટ અને એક રૂપિયાના ૫ સિક્કા =........ રૂપિયા. ૪૫ રૂપિયા ૫૫ રૂપિયા ૩૫ રૂપિયા ૨૫ રૂપિયા દસની ૮ નોટ અને બે રૂપિયાના ૫ સિક્કા=.........રૂપિયા. ૧૦૦ રૂપિયા ૯૦ રૂપિયા ૮૦ રૂપિયા ૭૦ રૂપિયા એક છોકરીના બંને હાથમાં ૨૦ બંગડી પહેરી છે તો ૫ છોકરીઓએ કેટલી બંગડી પહેરી હશે ? ૧૦૦ બંગડી ૯૦ બંગડી ૫૦ બંગડી ૮૫ બંગડી પચીસ =........ ૫ + ૫ ૧૦ + ૫ ૨૦ + ૫ ૨૫ + ૫ સાડત્રીસનો વિસ્તાર કયો સાચો છે ? ૪૦ + ૭ ૩૦ + ૭ ૨૦ + ૭ ૫૦ + ૭ ૯૦ + ૫ =............. પંચાણું પંચોતેર પંચાશી પાસઠ ૭૦ + ૫ = .......... પાસઠ પંચોતેર પિસ્તાલીસ પચ્ચીસ બોતેર = ........... ૬૦ + ૨ ૭૦ + ૨ ૮૦ + ૨ ૫૦ + ૨ Time's up