ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 23 તમારું નામ તમારો મોબાઇલ નંબર મંગળવાર પછીનો કયો વાર આવે છે ? શુક્રવાર બુધવાર સોમવાર રવિવાર રવિવાર પહેલા કયો વાર આવે છે ? શુક્રવાર શનિવાર ગુરુવાર બુધવાર નીચેનામાંથી ક્યાં માસમાં ત્રીસ દિવસ હોય છે ? સપ્ટેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અંગ્રેજી મહિનામાં પહેલો મહિનો કયો હોય છે ? ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ ડિસેમ્બર નીચેનામાંથી ક્યાં માસમાં એકત્રિસ દિવસ હોય છે ? જૂન ઑગષ્ટ ઓક્ટોબર ફેબ્રુઆરી નીચેનામાંથી સૌથી નાનો માંસ કયો છે ? માર્ચ ડિસેમ્બર ફેબ્રુઆરી જૂન વર્ષ ૨૦૨૦ના ઓક્ટોબર માસમાં કેટલા શનિવાર છે ? ૪ ૫ ૬ ૭ વર્ષ ૨૦૨૦માં હોળીનો તહેવાર ક્યાં માસમાં આવે છે ? માર્ચ મેં જુલાઈ જાન્યુઆરી વર્ષ ૨૦૨૦માં જન્માષ્ટમીનો તહેવાર ક્યાં માસમાં આવે છે ? ઓક્ટોબર ઑગષ્ટ ફેબ્રુઆરી મકરસંક્રાંતિ તહેવાર ક્યાં મહિનામાં આવે છે ? ડિસેમ્બર જાન્યુઆરી જુલાઈ ઑગષ્ટ Time's up