ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 24 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૨૬ + ............= ૫૨ ૬ ૩૬ ૧૬ ૨૬ ૮ + ૫ + ૭ = ............ ૫ ૨૫ ૨૦ ૧૦ ૧૦ + ૨૦ + ૩૦ = .............. ૫૦ ૬૦ ૪૦ ૩૦ ૧૦ રૂપિયા + ૨૦ રૂપિયા + ૫૦ રૂપિયા = .......... ૮૦ રૂપિયા ૭૦ રૂપિયા ૬૦ રૂપિયા ૯૦ રૂપિયા ૬ + ૯ + ૭ = ......... ૩૨ ૧૨ ૧૬ ૨૨ એક બરણીમાં ૫૦ લખોટી છે જ્યારે એક ડબ્બામાં ૪૦ લખોટી છે. બન્ને લખોટીઓ ભેગી કરતા કેટલી લખોટીઓ થશે ? ૭૦ લખોટીઓ ૮૦ લખોટીઓ ૯૦ લખોટીઓ ૬૦ લખોટીઓ દીપકે ૨૦ રૂપિયાનું બેટ સને ૧૦ રૂપિયાની નોટબુક ખરીદી તો તે કેવી રીતે રૂપિયા ચૂકવશે ? ૫, ૧૦, ૫, ૫ ૧૦, ૧૦, ૫, ૫ ૫, ૫, ૧૦, ૧૦, ૧, ૧, ૧, ૧, ૧ ૧૦, ૫, ૧૦, ૫, ૫, ૫ ૧૦૦ રૂપિયામાં ૨૦ ની નોટ કેટલી થાય ? ૫ નોટ ૧૦ નોટ ૧૫ નોટ ૨૦ નોટ ૧૦૦ રૂપિયામાં પચાસની નોટ કેટલી થાય ? ૫ નોટ ૪ નોટ ૩ નોટ ૨ નોટ પચાસ રૂપિયામાં બે રૂપિયાના સિક્કા કેટલા થશે ? ૧૦ સિક્કા ૧૫ સિક્કા ૨૦ સિક્કા ૨૫ સિક્કા Time's up