ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 25 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચિત્ર જોઈ ને કહો , આ કઈ લીટી કહેવાય ? ઊભી લીટી આડી લીટી ગોળ લીટી ત્રાસી લીટી ચિત્ર જોઈને કહો, આ કઈ લીટી કહેવાય ? ત્રાસી લીટી ગોળ લીટી આડી લીટી ઊભી લીટી ચિત્ર જોઈને કહો, આ કઈ લીટી કહેવાય ? આડી લીટી ઉભી લીટી ત્રાસી લીટી ગોળ લીટી આ કયો આકાર કહેવાય ? ચોરસ ત્રિકોણ વર્તુળ લંબચોરસ આ કયો આકાર કહેવાય ? ત્રિકોણ ચોરસ વર્તુળ લંબચોરસ આ કયો આકાર કહેવાય ? ચોરસ વર્તુળ ત્રિકોણ લંબચોરસ ચાર દિવાસળીથી કયો આકાર બનશે ? લંબચોરસ ચોરસ ત્રિકોણ શંકુ ત્રણ દિવાસળીમાંથી કયો આકાર બનશે ? ત્રિકોણ ચોરસ વર્તુળ શંકુ છ દિવાસળીમાંથી કયો આકાર બનશે ? વર્તુળ ચોરસ લંબચોરસ એક પણ નહીં છ દિવાસળીમાંથી કેટલા ત્રિકોણ બનશે ? ચાર ત્રણ બે એક પણ નહીં Time's up