ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 26 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૩૨ એટલે = .......... ૩ દશક અને ૧ એકમ ૧ દશક અને ૩ એકમ ૨ દશક અને ૩ એકમ ૩ દશક અને ૨ એકમ ૮૪ માં એકમના સ્થાનમાં કયો અંક આવે ? ૮ ૮૦ ૪ ૪૦ ૫૮ માં દશકના સ્થાનમાં કયો અંક આવે ? ૫૦ ૫ ૮૦ ૮ ૭૬ માં ૭ ની સ્થાનકિંમત કેટલી થાય ? ૭૦ ૭ ૬૦ ૬ ૪૯ માં ૯ ની સ્થાનકિંમત કેટલી થાય ? ૪૦ ૪ ૯૦ ૯ ૩૦ + ૨૧ =......... થાય. ૬૧ ૪૧ ૫૧ ૧૫ ૫૧ - ૧૨ =......... થાય. ૬૩ ૩૯ ૧૯ ૪૯ ૩૫ + ૧૫ =......... થાય. ૫૦ ૨૦ ૪૦ ૪૫ ૩૧- ૧૭ = .......થાય. ૩૪ ૨૪ ૧૪ ૪૮ ૬૨ = ............ ૬૨ દશક અને ૨૦ એકમ ૨૬ દશક અને ૬૦ એકમ ૬ દશક અને ૨ એકમ ૨ દશક અને ૬ એકમ Time's up