ધોરણ – 2 ગણિત એકમ કસોટી – 27 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચિત્ર જોઈને કહો કે, બોલપેનનું માપ કેલા સેન્ટિમીટર જેટલું લાંબું છે ? ૫ સેમી ૧૦ સેમી ૨૪ સેમી ૧૪ સેમી ચિત્ર જોઈને કહો કે, દિવાસળીનું કેટલા સેન્ટિમીટર લાંબી છે ? ૧૦ સેન્ટિમીટર ૨ સેન્ટિમીટર ૪ સેન્ટિમીટર ૬ સેન્ટિમીટર ચિત્ર જોઈએ કહો કે, ગરોળી કેટલા સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે ? ૨૩ સેન્ટિમીટર ૧૩ સેન્ટિમીટર ૩૩ સેન્ટિમીટર ૪૪ સેન્ટિમીટર ચિત્ર જોઈને કહો કે, એક નાની માપપટ્ટીમાં કેટલાં સેન્ટિમીટર હોય છે ? ૧૫ સેન્ટિમીટર ૨૫ સેન્ટિમીટર ૫ સેન્ટિમીટર ૫૦ સેન્ટિમીટર ચિત્ર જોઈને કહો કે, એક મોટી માપપટ્ટીમાં કેટલા ઇંચ હોય છે ? ૫૨ ઇંચ ૩૨ ઇંચ ૨૨ ઇંચ ૧૨ ઇંચ તમારો ચહેરો તમારી કેટલી વેંત જેટલો લાંબો છે ? ૪ વેંત ૩ વેંત ૧ વેંત ૨ વેંત ચકલી તમારી કેટલી વેંત જેટલી લાંબી હોય છે ? ૪ વેંત ૧ વેંત ૩ વેંત ૨ વેંત તમારી મોટી માપપટ્ટી કેટલી વેંત જેટલી લાંબી હોય છે ? ૨ વેંત ૩ વેંત ૪ વેંત ૫ વેંત તમારા ખંભાથી કોણી કેટલી વેંત જેટલી લાંબી હોય છે ? ૬ વેંત ૪ વેંત ૨ વેંત ૧૦ વેંત ચમચી કેટલા વેંત જેટલી લાંબી હોય છે ? ૫ વેંત ૩ વેંત ૧ વેંત ૪ વેંત Time's up