ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ષ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ષટકોણ યજ્ઞ નેત્ર પવિત્ર નીચેનામાંથી " ત્ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? આશિષ જ્ઞાન ત્રાજવું ઔષધ નીચેનામાંથી " જ્ઞ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? વાત્રક જ્ઞાન ત્રણ અનિમેષ ......શૂલ ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. સ શ જ્ઞ ત્રિ આ..... ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. જ્ઞા ત્રા ગા બા વિશે...... ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. ષ ય ત્ર જ્ઞ વિ.....ન ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. શા ત્રા જ્ઞા ભા વિચિ........ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. જ્ઞ ત્ર ફ હ મૂ...... ક. ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. ષ શ ત્ર જ્ઞ વા.....ક ખાલીજગ્યામાં ખૂટતો મૂળાક્ષર જણાવો. ષ ત્ર જ્ઞ અ Time's up