ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ક્ષ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઋતુ ઋષિ ક્ષમા રૂપ નીચેનામાંથી " શ્ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? શાળા ક્ષય શ્રવણ રૂપેશ નીચેનામાંથી " ઋ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? અક્ષ ઋતુ શ્રમ આષ્મ નીચેનામાંથી " રૂ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રાક્ષસ શ્રમિક ઋષભ રૂપિયો નીચેનામાંથી " ક્ષ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ક્ષણ શ્રમ ઋતુ રૂઠવું નીચેનામાંથી " શ્ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? શ્રમિક રૂમાલ ક્ષમા દક્ષિણ નીચેનામાંથી " ઋ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? શ્રાવણ યજ્ઞ ઋણ રૂપમતી નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " રૂ " નથી ? રૂમાલ ઋતુ રૂપિયો રૂટ નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " ક્ષ " નથી ? શ્રમ ક્ષણ ક્ષાર ક્ષમા નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " શ્ર " નથી ? શ્રમ રૂપિયો શ્રમિક શ્રવણ Time's up