ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? કચ્ચર પપ્પા ખચ્ચર શક્ય નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ગમ્મત ગબ્બર જબ્બર ક્યારે નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? લખ્ખણ ચક્કર દખ્ખણ છપ્પન નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? થપ્પી વાક્ય રસ્સી લસ્સી નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? વૈદ બચ્ચું સૈનિક પૈસા નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? મમ્મી ઐરાવત જૈન દૈનિક નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રસગુલ્લા વૈજ્ઞાનિક જેની વૈષ્ણવ નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રૈના બિલ્લી કૈલાશ શૈક્ષણિક નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઐરાવત ઐયાસ ઝભ્ભો નગર નીચેનામાંથી સદંડી જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? વાઇરસ ચૈતર નક્કર ખિસ્સું Time's up