ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ધક્કો ચક્કર કટ્ટર જબ્બર નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? કક્કો ચક્કર ધક્કો થપ્પો નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ચિઠ્ઠી ડબ્બો બુટ્ટી ચક્કર નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? કટ્ટર બચ્ચા એક્કો છક્કો નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? પપ્પા શક્કરિયા મમ્મી ખચ્ચર નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? લક્કડખોદ ગુબ્બારો લજ્જા ડબ્બી નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? અક્કલ ગમ્યો રમ્યો ભણ્યો નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? અદમ્ય ટક્કર વસ્તુ સસ્તું નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? નિશ્ચિત વિશ્વ ભટ્ટ સરસ્વતી નીચેનામાંથી દંડરહિત સમાન જોડાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ધ્યાન ત્યાગ બચ્ચન માપપટ્ટી Time's up