ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ટ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? સ્કેટ અન્યાય પ્લેટ ફ્લેટ નીચેનામાંથી " ન્ય " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? શુન્ય ધન્ય વન્ય ખચ્ચર ગાય આપણને ખેતી માટે શું આપે છે ? વૃક્ષ વરસાદ છાણ /ખાતર પાણી ગાયના માથામાં કેટલા શિંગડાં હોય છે ? 3 2 4 10 ગાયના બચ્ચાને શુ કહે છે ? વાછરડું પાડું ગોલકું ગલુડિયું મ્યાઉં મ્યાઉં અવાજ કોણ કરે છે ? મોર બિલાડી બકરી કોયલ નીચેનામાંથી કોનો સમાવેશ કઠોળમાં થતો નથી ? મગ ઘઉં ચણા વટાણા નીચેનામાંથી કોનો સમાવેશ અનાજમાં થતો નથી ? વાલ બાજરી જુવાર મકાઈ નીચેનામાંથી કોનો સમાવેશ તેલીબિયાંમાં થતો નથી ? સોયાબીન મગફળી તલ અડદ નીચેનામાંથી કોનો સમાવેશ શાકભાજીમાં થાય છે ? તરબૂચ કારેલાં સીતાફળ સફરજન Time's up