ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનું ચિત્ર જોઈ કયું ફળ છે તે કહો. તરબૂચ કેરી દ્રાક્ષ પપૈયું નીચેનું ચિત્ર જોઈ પર્ણ ઓળખી તેના ફળનું નામ કહો ? સફરજન જામફળ સીતાફળ કેરી નીચેના ચિત્રમાં છોકરી કોને પાણી પાય છે ? ફળને ફૂલને શાકભાજીને વૃક્ષને નીચેના ચિત્ર પરથી કયું વાક્ય સાચું છે ? પાંચ છોકરાઓ હિંચકા ખાઈ રહ્યાં છે. છોકરાઓ કેરમ રમી રહ્યાં છે. છોકરાઓ. ક્રિકેટ રમી રહ્યાં છે. છોકરી લપસણી ખાઈ રહી છે . નીચેના ચિત્રમાં બાળકો ક્યાં જઈ રહ્યાં છે. બાળકો ઘરે જઈ રહ્યાં છે. બાળકો વિદેશ જઈ રહ્યાં છે. બાળકો શાળામાં આવી રહ્યાં છે. એક પણ નહીં. નીચેનામાંથી " અ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? અવિનાશ પર્વત દ્રઢ ટ્રેક્ટર નીચેનામાંથી " ર " કારવાળો શબ્દ કયો છે ? અજગર આવકાર પ્રવૃત્તિ અવતાર નીચેનામાંથી શિયાળામાં કયું ફળ જોવા મળે છે ? કેરી બોર તરબૂચ શક્કરટેટી નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ જોવા મળતું નથી ? જામફળ કેરી તરબૂચ રાવણા નીચેનામાંથી આંબાના ઝાડમાં કયું ફળ આવે છે ? કેળું કેરી ખજૂર લીંબુ નીચેનામાંથી દ્રાક્ષ શેના પર થાય છે ? વેલાપર વૃક્ષપર છોડપર ઉપરના તમામ નીચેનામાંથી મેળામાં કઈ કઈ દુકાનો હોય છે ? મીઠાઈની રમકડાની કપડાની ઉપરના તમામ Time's up