ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી શાળામાં કોણ જોવા મળતું નથી ? વકીલ શિક્ષકો બાળકો બ્લેકબોર્ડ નીચેનામાંથી ઘરમાં કયુ સાધન જોવા મળે છે ? ફ્રીજ ટી.વી માટલું ઉપરના તમામ રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા રંગો હોય છે ? ચાર ત્રણ બે એક રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો રંગ કયો હોય છે ? પીળો લીલો કેસરી સફેદ રાષ્ટ્રધ્વજમાં કયો રંગ જોવા મળતો નથી ? વાદળી લીલો સફેદ કેસરી નીચેનામાંથી કયો જોડાક્ષર શબ્દ છે ? અક્કલ લાગણી જીવન વૈશાખ નીચેનામાંથી કોનો તહેવારોમાં સમાવેશ થતો નથી ? હોળી દિવાળી રંગોળી મકરસંક્રાંતિ સિંહ કોને ખાવા માંગતો હતો ? અજગર શિયાળ હાથી ઝીરાફ શિયાળનું નામ શું હતું ? ડીપુ ટીપું સિપુ ચીકુ " મારી સાથે દોસ્તી કરશો ? " આ વાક્ય કોણ બોલે છે ? ચકલી મગર છોકરો સિંહ સિંહનું નામ શું હતું ? જિમી ટીની જિન ટોમી નીચેનામાંથી કયો જોડાક્ષર શબ્દ નથી ? ઉષ્મા ગૌરવ પુષ્પ વિસ્મય Time's up