ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયો શબ્દ જોડક્ષરમાં સમાવેશ થાય છે ? સાયન્સ ઉમંગ વૈભવ સૌરભ નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ સવારી કરવા થાય છે ? સસલું ઉંદર ઊંટ ગાય આ નીચેના ચિત્રમાં બાળકો કઈ રમત રમી રહ્યાં છે ? કબડ્ડી ક્રિકેટ લંગડી વોલીબોલ ક્યાં તહેવારમાં ઘરે રંગોળી પૂરવામાં આવે છે ? જન્માષ્ટમી ધુળેટી મકરસંક્રાંતિ દિવાળી નીચેનામાંથી કયો તહેવાર જોડાક્ષર શબ્દનો બનેલો છે ? જન્માષ્ટમી નાતાલ દિવાળી હોળી ચૌદ વર્ષનો વનવાસ કોણે કર્યો હતો ? રામ ભરત દશરથ જનક નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દ કયો નથી ? જાડું - પાતળું નાનું - મોટું સરસ - સુંદર રાત -દિવસ નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? સફેદ - ધોળું સવાર - સાંજ પાણી - જળ આકાશ - ગગન બીમાર લોકો સારવાર માટે ક્યાં જાય છે ? દવાખાને પોસ્ટઓફિસમાં સસ્તા અનાજની દુકાનમાં નિશાળમાં સાયન્સ સિટી કેટલા કલાક સુધી જોયું ? દસ કલાક ત્રણ કલાક નવ કલાક એક કલાક તુષારભાઈએ રસ્તામાં કોનું મહત્વ સમજાવ્યું ? વિજ્ઞાનનું પાણીનું સમાજનું શિક્ષણનું નીચેના ચિત્ર પરથી બનતું કયું વાક્ય સાચું છે ? રોડ પર ટ્રેન જઇ રહી છે એક સુંદર બગીચો છે. આંબાના ઝાડમાં ખૂબ કેરીઓ દેખાય છે. રસ્તા પર એક રીક્ષા જઇ રહી છે. આ ચિત્ર ક્યાં ફુલનું છે ? બારમાસી ગલગોટો સૂરજમુખી કમળ નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી ? પૂનમ - અમાસ ધોળું -સફેદ ઉગમણું - આથમણું સારું - ખરાબ નીચેનું ચિત્ર ક્યાં વ્યવસાયકારનું છે ? સુથાર સોની ટપાલી દરજી આગબોટ વાહન ક્યાં ચાલે છે ? પાણી પર જમીન પર હવામાં રેલવે પાટા પર Time's up