ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઠંડી કઈ ઋતુમાં લાગે છે ? શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં ઉપરના તમામ પાણી પીધા વગર સાત મહિના કયું પ્રાણી જીવી શકે છે ? સિંહ હાથી ઊંટ માછલી લાંબા સમય પાણી વગર રહ્યાં પછી ઊંટ આશરે કેટલું પાણી પી શકે છે ? 235 લિટર 135 લિટર 335 લિટર 435 લિટર નીચેનામાંથી કયું પ્રાણી રણમાં મુસાફરી માટે જાણીતું છે ? રીંછ બળદ બકરી ઊંટ નીચેનામાંથી કઈ વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી નથી ? સાચું - સત્ય જરૂરી - બિનજરૂરી સમજ - ગેરસમજ ગમો - અણગમો નીચેનામાંથી કઈ વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી છે ? નકામું - કામનું માનીતી - ગમતી ઝેર -વિષ જરૂરી - મહત્વનું દીપક નામનો એક છોકરો............. નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.( હતી, હતો) હતી હતો એક પણ નહીં ઉપરના તમામ તમારા દાદાની પત્નીને તમે ક્યાં નામે બોલાવો છો ? નાની દાદી કાકી માસી નીચેનું ચિત્ર ક્યાં સ્થળનું છે ? બગીચો રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન બસ સ્ટેશન નીચેનામાંથી પાંખ કોને હોય છે ? પંખીને ફૂલને વનસ્પતિને ઉપરના તમામ નીચેનામાંથી કઈ સમાન અર્થવાળા શબ્દની જોડ નથી ? પ્રકાશ - અંધકાર માતા - માં વંદન - નમન ડર - બીક નીચેનામાંથી ડાળીએ ડાળીએ કોણ કૂદે છે ? કૂતરો વાંદરો દેડકો બિલાડી Time's up