ધોરણ – 2 ગુજરાતી એકમ કસોટી – 19 તમારું નામ તમારો મોબાઇલ નંબર ત્રિરંગામાં કેસરી રંગ શેનું પ્રતીક છે ? વીરતાનું શાંતિ અને ભાઈચારાનું હરિયાળી અને સમૃદ્ધિનું ઉપરના તમામ ચેતન .... સર્ટ ખૂબ મોંઘો છે ? આપેલ (નો, ની, નું, નાં ) ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ની નું નો નાં નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? સાગર - ઉપસાગર ખંડ - ખાંડ નામ - ઉપનામ ગ્રહ - ઉપગ્રહ નીચેનામાંથી કયો જોડાક્ષર શબ્દ છે ? હિમાલય ગિરનાર શિવાજી કુક્કર આપણાં દેશનું નામ શું છે ? ભારત હિન્દુસ્તાન ઇન્ડિયા ઉપરના તમામ આપેલ ચિત્ર ઓળખી સાચું નામ કહો. કાચબો અજગર ગરોળી વીંછી નીચેનું ચિત્ર કયા સ્થળનું છે ? સીનેમાગૃહનું મેળાનું ક્રિકેટ મેદાનનું બગીચાનું નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દની જોડ સાચી નથી ? કાળું - શ્યામ સાચું - ખોટું ધરતી - પૃથ્વી નિશા - રાત્રી ગદા કોની પાસે હતી ? ભીમ સહદેવ નકુલ યુધિષ્ઠિર આપેલ ચિત્ર જોઈ નીચેનામાંથી સાચો જવાબ કયો છે ? રડવું હસવું તરવું કુદવું નીચેનું ચિત્રમાં પાણીનું ઝરણું ક્યાંથી પસાર થાય છે ? પર્વતમાંથી વાદળમાંથી ઘરમાંથી વૃક્ષમાંથી ટોપલીમાં કોણ બેસી ગઈ ? મીના ફુલવાળો મમ્મી પપ્પા Time's up