ધોરણ – 4 આસ પાસ – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર અમદાવાદ શહેરના બાળકો શાળાએ કેવી રીતે જતા હશે? ચાલીને રિક્ષા સ્કૂલ બસ સાયકલ કાર ચાલતા ડુંગર ઓળંગીને રોપવે વિમાન હોડી ઊંટગાડી બસ ચાલીને તરાપો સ્કૂટર બસ ઘોડાગાડી શાળાએ જતા રસ્તામાં નદી આવતી હોય તો તમે કેવી રીતે સ્કૂલમાં જશો? હોડી કે તરાપામાં બેસીને અથવા નદી પરનો પુલ ઉપરથી બસ રીક્ષા કે સ્કૂટરમાં બેસીને સાયકલ ઉપર કે દોરડું પકડીને સ્કૂલ બસ કે કારમાં બેસીને રિયા ની શાળા તેના ઘરથી જમીન માર્ગે બે કિમી દૂર છે તો રીયા સ્કૂલ જવા માટે શેનો ઉપયોગ કરતી હશે? હોડી તરાપો રોપવે રીક્ષા ધોરણ છ માં અભ્યાસ કરતો રોહન અપંગ છે અને તેનો ઘર સ્કૂલની બાજુમાં જ છે તો તે કેવી રીતે સ્કૂલ જશે? ચાલીને ઘોડાગાડી વ્હીલચેર સ્કૂલ બસ રણપ્રદેશમાં મુસાફરી કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? ગધેડું હાથી ઊંટ ઘોડો કયા વિસ્તારના બાળકો સ્કૂલમાં જવા ઊંટગાડી નો ઉપયોગ કરતા હશે? શહેરી વિસ્તારના બાળકો રણવિસ્તારના બાળકો ડુંગરાળ વિસ્તારના બાળકો દરિયા કિનારાના બાળકો અંબાજીમાં આવેલા ગબ્બર ડુંગર ની ટોચ પર આવેલા મંદિર સુધી ઝડપી પહોંચવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? ઊંચકીને લઈ જવાની દોરડા પકડીને ચડવાની હેલિકોપ્ટરની ઉડન ખટોલા (રોપવે)ની જો નદી પર પુલ ન હોય તો તમે સામે કિનારે જવા શાનો ઉપયોગ કરશો? બસ સાયકલ તરાપો રીક્ષા કયા વિસ્તારના બાળકોને સ્કૂલ જતા રસ્તામાં ગાઢ જંગલ આવતું હશે? કચ્છના રણ વિસ્તારના ગીરના જંગલ વિસ્તારના દ્વારકાના દરિયાઈ વિસ્તારના મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારના કયા વિસ્તારના બાળકો સ્કૂલમાં જવા માટે હોડી કે તરાપોનો ઉપયોગ કરતા હશે? કચ્છના રણ વિસ્તારના બેટદ્વારકા વિસ્તારના અરવલ્લી ડુંગરાળ વિસ્તારના ગીરના જંગલ વિસ્તારના ઉડન ખટોલા રોપવે કોને કહી શકાય? પથ્થર અને આડાઅવળા રસ્તા પરથી જવાની પગદંડીને મજબૂત તારના દોરડા પર લટકાવેલી ટ્રોલીમાં બેસીને મુસાફરી કરી શકાય તેને નદી કે ખીણવાળા વિસ્તાર પરથી જવા બાંધેલા પુલને તળેટીથી ટોચ સુધી જવા બાંધેલા પગથિયાંને પુલ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? લાકડું સિમેન્ટ રેતી ઈંટો લોખંડ ઈંટો કાગળ પાંદડા ચૂનો લોખંડ રેતી કપચી રેતી ઈંટો લાકડું ડામર જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખવી જોઈએ? વહેતા પાણીમાં ડૂબી ન જવાય તેની વાહન બંધ ન થઈ જાય તેની હિંસક પ્રાણી હુમલો ન કરે તેની ત્રણમાંથી એક પણ નહીં ગુજરાતમાં કયા કયા સ્થળો ઉડન ખટોલાની વ્યવસ્થા છે? અંબાજી સોમનાથ તારંગા જુનાગઢ દ્વારકા વિરપુર પાવાગઢ તારંગા ભુજ જુનાગઢ અંબાજી પાવાગઢ ઊંચા ડુંગર પર જવા માટે નીચેનામાંથી કઈ સુવિધા કરવામાં આવે છે? ઉડનખટોલા બસ સ્કૂટર બળદ ગાડું રણ વિસ્તારમાં મુસાફરી કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? ઘોડા ઊંટ હાથી બળદ ડુંગર વિસ્તારના રસ્તાઓ કેવા હોય છે? લાકડા અને પાંદડા પાથરીને બનાવેલા રસ્તા હોય છે. પથરાળ, ખાડાવાળા અને આડાઅવળા રસ્તા હોય છે. પથ્થર અને સિમેન્ટથી બનાવેલા કાચા રસ્તા હોય છે ડામર અને પથ્થરથી બનાવેલા પાકા રસ્તા હોય છે. વહીલ ચેર અને ટ્રાઇસિકલ નો ઉપયોગ કેવી વ્યક્તિઓ કરે છે? મુકબધીર વ્યક્તિઓ બહેરાશ વાળી વ્યક્તિઓ અંધ વ્યક્તિઓ અપંગ વ્યક્તિઓ મોટાભાગે સ્કૂલ બસ વાનનો રંગ કેવો હોય છે? કાળો વાદળી પીળો લાલ જંગલમાંથી પસાર થતી વખતે કોનો અવાજ સંભળાય છે? પ્રાણી પક્ષીઓના માણસ પક્ષીઓના વાહન માણસોના જીવજંતુ વાહનોના જ્યાં તીર દર્શાવેલ છે તે બંને વિગત ને આધારે આકૃતિમાં પ્રશ્ન ચિન્હની જગ્યાએ કયો વાહન આવે તે વિકલ્પોમાંથી શોધો. રીક્ષા બળદગાડું સાઈકલ મોટરગાડી ઉડન ખટોલાની ટ્રોલી સેના પર લટકાવવામાં આવે છે? સુતરના તારથી બનાવેલા દોરડા પર લટકાવવામાં આવે છે. લોખંડના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. તાંબાના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. શણના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. Time's up