ધોરણ – 4 આસ પાસ – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર કાગડા માટે નીચેના પૈકી કયું સાચું નથી? કોયલના ઈંડાને સેવે છે. જે જીવજંતુ અને માસ ખાય છે. માળો વૃક્ષની ટોચ પર બાંધે છે. બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. કોયલ માટે નીચેના પૈકી શું સાચું છે જાડીમાં માળો બનાવે છે. બીજાના માળામાં ઈંડા મૂકે છે. પોતાના ઈંડા જાતે સેવે છે. પોતાના માળામાં ઈંડા મૂકે છે. પક્ષીઓ ચાંચનો ઉપયોગ શાના માટે કરે છે? દાણા ખાવા પાણી પીવા માસ ફાડવા આપેલ તમામ પક્ષી પંજાનો ઉપયોગ શાના માટે કરે છે? વૃક્ષ પર ચઢવા જમીન પર ચાલવા પાણીમાં તરવા આપેલા તમામ કયા પ્રાણીના દાંત જીવનપર્યંત વધ્યા કરે છે? ઉંદર કૂતરો બિલાડી ખિસકોલી કયુ પક્ષી સસલા જેવડા પ્રાણીને પોતાના પંજા વડે ઊંચકીને લઈ જઈ શકે છે? બાજ હંસ ગીધ પોપટ કયું પક્ષી પંજા નો ઉપયોગ કરવા અને ચાલવા માટે કરે છે? બતક ચકલી કબુતર હોલો નીચે પૈકી ગામડામાં કેવા ઘર હોય છે? મોટા અને ખુલ્લા આંગણાવાળા છૂટાછવાયા નાના અને બહુમાળી ઉપર પૈકી એક પણ નહીં શહેરમાં પાણીનો સ્ત્રોત નીચે પૈકી કયો છે? નદી સરોવર તળાવ ઉપર પૈકી એક પણ નહીં માતા ના ભાઈ ના પત્નીને શું કહેવાય? માસી મમ્મી મામી મોટીબા બહુમાળી ઈમારતમાં એક માળથી બીજા માળે જવા શું વપરાય છે? દોરડું ઢાળ બારી લિફ્ટ ઘરમાં પંખો ચલાવવા માટે શું હોવું જરૂરી છે? વીજળી પાણી પવન આપેલમાંથી એકે નહીં સરકારી કામ સરકારને ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જવાનો થાય એને શું કહેવાય? વસાહત બદલી સ્થળાંતર નિવાસ પિતાના માતાને શું કહેવાય છે? નાની ભાભુ દાદી ભાભી નીચેનામાંથી કયા પાણી ઉપયોગ પીવા માટે થાય છે? બોરવેલ નું નદીનું હેડ પંપનું ઉપરના તમામ શહેરોમાં ક્યારેક પીવાના પાણીમાં કયું પાણી ભળી જાય છે? કારખાનાનું ગટરનું નહેરનું તળાવનું ઝાડા ઉલટી થાય ત્યારે પાણી વધારે કેમ પીવું જોઈએ? શરીરને શક્તિ મળે તે માટે ઝાડા ઉલટી બંધ થઈ જાય તે માટે શરીરમાં પાણી ઓછું ન થઈ જાય તે માટે આપેલા તમામ કોલેરાના રોગ થાય ત્યારે શું ન કરવું જોઈએ? હળવો ખોરાક લેવો જોઈએ પાણી વધારે પીવું જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ. પાણી ઓછું પીવું જોઈએ. ઝાડા ઉલટી થાય ત્યારે પાણીમાં કયા બે પદાર્થો ઉમેરીને વધારે પાણી પીવું જોઈએ? મીઠું અને ખાંડ મીઠું અને જીરું ખાંડ અને ગોળ આમળાના ચૂર્ણ અને મીઠું પાણીનું મુખ્ય સ્ત્રોત કયો છે? નદી કૂવો તળાવ વરસાદ Time's up