ધોરણ – 4 આસ પાસ – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ ક્રિયા કરવા માટે પાણીની જરૂર પડે છે? પીવા માટે કપડાં ધોવા માટે સ્નાન કરવા માટે આપેલા તમામ વોટરપાર્કમાં શાનો બગાડ વધુ થાય છે? અનાજ ભોજન પાણી જમીન નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા પાણી ગંદુ થતું નથી? નદીનું પાણી સિંચાઈમાં વાપરવાથી ફેક્ટરીનું પાણી નદીમાં ભળવાથી જળાશયોમાં પ્રાણીઓને સ્નાન કરાવવાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળવાથી પાણીની તંગી નો પ્રશ્ન ઉકેલવા નીચેનામાંથી કયો ઉપાય કરી શકાય? ચેકડેમ બનાવવા ગામ લોકોનો સ્થળાંતર તળાવો બનાવવા ચેકડેમ બનાવવા અને તળાવો બનાવવા કોઈને જાડા ઉલટી થયા હોય તો તમે શું સલાહ આપશો? ખૂબ જ પાણી પીવાની ડોક્ટર પાસે જવાની ખાંડ અને મીઠાનો દ્રાવણ પીવાની આપેલા તમામ નીચેનામાંથી કયો રોગ ગંદા પાણીના ઉપયોગથી થતો નથી? કોલેરા મરડો અસ્થમા ઝાડા ઉલટી નીચેનામાંથી કયો રોગ ગંદુ પાણી પીવાથી થાય છે? ટાઇફોડ કોલેરા મરડો આપેલા તમામ ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને જે શરબત આપવામાં આવે છે તેમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? પાણી ખાંડ મીઠું આપેલા તમામ તલ અને ચીકીના લાડુ કયા તહેવારની ઉજવણીમાં ખાવાની મજા પડે છે? ઉતરાયણ નાતાલ ધૂળેટી દિવાળી 14 જાન્યુઆરીએ કયા તહેવારની ઉજવણી કરીએ છીએ? દિવાળી ઈદ નાતાલ ઉતરાયણ ઉતરાયણને બીજા કયા નામથી ઓળખીએ છીએ? બકરી ઈદ નાતાલ મકરસંક્રાંતિ દિવાળી પતંગને કીના બાંધીને કયા દિવસે ચગાવીએ છીએ? ધુળેટી ઉતરાયણ હોળી દિવાળી દિવાળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ? પતંગ ચગાવીએ રાખડી બાંધીએ રંગ ઉડાડીએ ફટાકડા ફોડીએ દિવાળી તહેવારની ઉજવણી માટે નીચેનામાંથી શું ખોટું છે? રંગોળી બનાવીએ રંગ ઉડાડીએ ફટાકડા ફોડીએ મીઠાઈ બનાવીએ ઉતરાયણ માટે નીચેનામાંથી શું ખોટું છે? ઊંધિયું બનાવીએ રંગોળી બનાવીએ પતંગ ચગાવીએ તલના લાડુ બનાવીએ ઉતરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? 21 મી નવેમ્બર ૧૫મી ઓક્ટોબર 14મી જાન્યુઆરી 31 માર્ચ શાળામાં કોઈ ખાસ પ્રસંગે ગામ લોકો દ્વારા બાળકોને અપાતા ભોજન ને શું કહેવામાં આવે છે? મધ્યાન ભોજન તિથિ ભોજન બાલ ભોજન સમૂહ ભોજન કયા તહેવારમાં લોકો ફાફડા જલેબી ખાવાની મજા લે છે? દશેરા ઉત્તરાયણ દિવાળી ધૂળેટી ઊંધિયું બનાવવા માટે નીચેનામાંથી કઇ શાકભાજીની જરૂર નથી? ગુવાર બટાટા વાલોળ રીંગણ ઉત્તરાયણમાં નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે? ગુલાલ-રંગ વડે રમવું મટકી ફોડવી ફટાકડા ફોડવા પતંગ ચગાવવો Time's up