ધોરણ – 4 આસ પાસ – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? કાછિયો - શાકભાજી કંદોઈ - ફરસાણ ભાડભૂંજો - શીંગચણા ખેડૂત - રંધો કયું યાત્રાધામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે? પાવાગઢ બેચરાજી અંબાજી શામળાજી કયું સ્થળ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલ નથી? બનાસ ડેરી અમૂલ દૂધસાગર સુરસાગર કઈ વાનગીમાં ખાંડ કે ગોળ વપરાશે નહિ? લાડુ સુખડી શીરો રોટલી કઈ બાબત રસોઇ સાથે સંકળાયેલી નથી? શાક સમારવું લોટ બાંધવો વઘાર કરવો ઇસ્ત્રી કરવી નીચેનામાંથી શું દૂધમાંથી બનતું નથી ? માખણ સોડા છાશ દહીં કયા પ્રસંગમાં સમૂહ ભોજન કરવામાં આવે છે? સમૂહ લગ્ન તિથિભોજન જન્મદિવસ ઉજવણી આપેલા તમામ ભોજન લેવા માટે કયા સ્થળે જવું પડશે ? ચિડિયાઘર સિનેમાઘર રસોઇઘર વિમાનઘર કઈ જોડ સાચી નથી? કયા પ્રાદેશિક નૃત્યની વિગત તેના રાજ્ય સાથે મેળ ખાતી નથી? ગુજરાત - કૂચીપુડી નૃત્ય રાજસ્થાન - ઘુમર નૃત્ય પંજાબ - ભાંગડા નૃત્ય આસામ – બિહું અરદાસ એટલે શું? મંત્રોચ્ચાર નમાજ ધૂન પ્રાર્થના ઘરમાંથી કચરો કાઢવાની જવાબદારી કોની છે? બહેનની પિતાની માતાની દરેકની કુલફીવાળાએ પૈસાની ગણતરી કરવામાં ભૂલ કરી છતાં કોઇ કુલફીવાળાને પૂરા પૈસા ચૂકવે આ પ્રગટ થાય છે? પ્રામાણિકતા સમજદારી શિસ્ત વિવેક પટોળાં બનાવનારને શું કહેવાય છે? સાળવી સુથાર દરજી લુહાર મારે કપડાં સીવડવવા જવું છે તો હું કોની પાસે જઇશ? કડિયો દરજી કુંભાર મોચી બૂટ અને ચંપલ રિપેર કરનારને શું કહેવાય છે? મોચી લુહાર કડિયો સુથાર દાતરડું અને સાણસી બનાવનારને શું કહેવાય છે? દરજી મોચી સુથાર લુહાર હું માટીનાં કોડિયાં અને માટલાં બનાવવાનું કામ કરું છું. કુંભાર સુથાર કડિયો લુહાર હું ખુરશી અને ટેબલ બનાવવાનું કામ કરું છું. લુહાર કડિયો કુંભાર સુથાર જગવિખ્યાત પટોળાનું વણાટકામ કયા શહેરમાં થાય છે? અમદાવાદ સૂરત પટણા પાટણ પટોળુ એ કઇ પ્રકારની કળાનો નમૂનો છે? હસ્ત કારીગરી મશીન કારીગરી ભરત ગૂંથણ બાંધણી છાપ પટોળાં વણવાનું કામ કરનાર પરિવારને કયા નામથી ઓળખવામાં આવે છે? ખારવા સાળવી વણકર વણાટીયા પટોળાના વણાટકામમાં કઇ પ્રકારનાં રેશમનાં તાર વપરાય છે? કોસેટા સિલ્ક કોટન સિલ્ક મલબારી સિલ્ક સાદું સિલ્ક Time's up