ધોરણ – 4 આસ પાસ – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર રણપ્રદેશમાં મોટે ભાગે કેવા પ્રકારની વનસ્પતિ વધુ હોય છે? લીલોતરી ફળ વાળી કાંટાળી એક પણ નહીં ખેજડી ગામના લોકો આજે કયા નામથી ઓળખાય છે? ખેજડીયા બિશ્નોઈ વૈષ્ણવ બિનોઈ વૃક્ષો આપણને શું આપે છે? ફળો લાકડું બળતણ આપેલા તમામ આરક્ષિત વિસ્તારમાં કોણ નિર્ભય રીતે ફરી શકે છે? પ્રાણીઓ પક્ષીઓ માત્ર પ્રાણીઓ અને પક્ષીઓ બંને મધમાખી કયા મહિનામાં ઈંડા મૂકે છે? ઓક્ટોબરથી ડિસેમ્બર ઓગસ્ટ થી ઓક્ટોબર ફેબ્રુઆરી થી માર્ચ જુનથી ઓગસ્ટ નીચેનામાંથી મધમાખી શાનો રસ ચૂસે છે? ફૂલનો પાંદડાનો થડનો મૂળનો લીચીના વૃક્ષોને કયા મહિનામાં ફુલ આવે છે? સપ્ટેમ્બર ફેબ્રુઆરી ડિસેમ્બર મે એક માખી રસવાળા ફુલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા માટે શું કરે છે? નૃત્ય કરે છે. પાંખો ફફડાવે છે. ગીત ગાય છે. ઉંચે ઉડે છે. કઈ માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ શક્ય નથી? રાણીમાખી નાનીમાખી કામદાર માખી મોટી માખી નીચેનામાંથી કયું જીવજંતુ જૂથમાં રહેતું નથી? ઉધઈ કીડી મકોડા કરોળિયો ઈંડા મુકવાનું કામ કઈ માખી કરે છે? કામદાર માખી સિપાહી માખી રાણી માખી મોટી માખી સિપાહી કીડીઓનું કામ શું હોય છે? દરની રક્ષા અને દેખભાળ આમતેમ ફરવાનું ખોરાક શોધવા નું ઈંડા મૂકવાનું મધપૂડામાં મોટાભાગની માખીઓ કઈ હોય છે? રાણી માખીઓ કામદાર માખીઓ સિપાઈ માખીઓ નાની માખીઓ બીમાર અવસ્થામાં મુસાફરી કરીએ તો શું થાય? આનંદપૂર્વક મુસાફરી કરી શકાય. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મુસાફરી સમયે તકલીફ પડે, નબળાઈ લાગે. ઉપરોક્ત પૈકી બંને. મુસાફરી સમયે સમય પસાર કરવા શું કરી શકાય? પુસ્તક વાંચી શકાય. સાપસીડી રમી શકાય. એક પણ નહીં. એ અને બી બંને. પૂનમના દિવસે..... આકાશમાં ચંદ્ર બિલકુલ હોતો નથી. અર્ધચંદ્ર હોય છે. પૂર્ણ ખીલેલો હોય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સુરજબારી પુલ કયા નામે પ્રખ્યાત છે? કચ્છનું પ્રવેશદ્વાર ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર દક્ષિણ ગુજરાતનો પ્રવેશદ્વાર ટ્રેનમાં ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખી શકાય? પોશાક અને ટોપી પરથી ફાઈલ પરથી હાથમાં રહેલી લાકડી પરથી ઉપરોક્ત પૈકી એક પણ નહીં ટ્રેનમાં ટિકિટ ચેકર શું કાર્ય કરે છે? ટિકિટ ચકાસીએ છીએ. ટિકિટ છે કે કેમ તે પૂછે છે. યોગ્ય બેઠક ઉપર મુસાફર બેઠા છે તે તપાસે છીએ. ઉપરના તમામ ટ્રેનમાં કઈ સગવડો હોય છે? બાથરૂમ ટોયલેટની પંખાની લાઈટની ઉપરની તમામ Time's up