ધોરણ – 4 આસ પાસ – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેવા કુટુંબની વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે? જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ રહેતા હોય તેવા જે કુટુંબના સભ્યો એક જ ઘરમાં સાથે રહેતા હોય તેવા જે કુટુંબમાં માત્ર સ્ત્રી અને પુરુષ અલગ રહેતા હોય તેવા ઉપરના ત્રણમાંથી એક પણ નહીં કબડીની રમતમાં દાવ લેનારે શું કરવું નહીં? ચારે બાજુ ધ્યાન આપવું છાપો મારવો મગજનો ઉપયોગ કરવો શ્વાસ છોડી દેવો કબડીની રમતમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? સામેની ટીમના ખેલાડીને અડકી જાય તો સામેની ટીમની મધ્ય રેખાને અડક્યા વગર શ્વાસ છોડી દેતો મધ્ય રેખાને અડકી જાય તો ટક્કર પાર્ટીને અડી જાય તો સરિતા ગાયકવાડે કઈ દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો? 100 મીટર 400 મીટર 200 મીટર મેરોથોન કર્ણમ મલ્લેશ્વરીએ કઈ રમતમાં 29 ચંદ્ર કો જીત્યા હતા? બોક્સિંગ કબડી શૂટર વેઇટ લિફ્ટિંગ સરિતા ગાયકવાડ દોડવીર કર્ણમ મળેશ્વરી વેટ લિટર તો સચિન તેંડુલકર ક્રિકેટર શૂટર બોક્સર પહેલવાન ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? સરિતા ગાયકવાડ ગીતા રબારી પાર્થિવ પટેલ કર્ણમ મલેશ્વરી કબડીની રમતમાં કેટલા ખેલાડી અવેજીમાં હોય છે? 4 6 5 7 કબડી માટે નીચેનામાંથી કયો વિધાન સાચું નથી? આ રમતમાં સાત ખેલાડી રમે છે. આ રમતમાં પાંચ ખેલાડી અવેજીમાં હોય છે. દાવ લેનારે શ્વાસ રોકી રાખવો પડે છે. આ રમત રમવા માટે મોટું મેદાન જોઈએ નીચેનામાંથી કયું સામુહિક રમતનું જૂથ છે? ક્રિકેટ દોડ સંતાકૂકડી ચેસ ક્રિકેટ કબડી બેડમિન્ટન ક્રિકેટ આમાંથી કઈ રમત એવી છે કે જે કોઈ પણ સાધન વિના રમી શકાય છે? ક્રિકેટ કબડી હોકી બેડમિન્ટન કબડીની રમતમાં એક ટીમમાં રમનાર ખેલાડી કેટલા હશે? 8 5 6 7 નીચેનામાંથી કયા જૂથની રમતમાં ખેલાડી આઉટ થાય છે? ક્રિકેટ ટેનિસ સંતાકૂકડી ચેસ ફૂટબોલ કેરમ ક્રિકેટ કબડી નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતનો છે? ક્રિકેટ હોકી ઊંચી કુદ લાંબી કુદ કબડ્ડી ટેનિસ દોડ ફૂટબોલ કબડીની રમત સિવાય બીજી કઈ રમતમાં સામેની ટીમના ખેલાડીને અડીને આઉટ કરવાના હોય છે? વોલીબોલ ક્રિકેટ ખોખો ફૂટબોલ કબડી સિવાય કઈ રમત એવી છે જે કોઈપણ સાધન વિના રમી શકાય છે? ખોખો ટેનિસ હોકી ક્રિકેટ હું પાણીમાં ખીલતું ફૂલ છું. કરેણ કેસુડો કમળ જાસુદ ગુલાબ કમળ કેસુડો કરેણ વગેરેને શું કહેવાય છે? શાકભાજી ફૂલ કઠોળ ફળ હું વેલ ઉપરથી ખીલતું ફૂલ છું. જાસુદ મધુમાલતી કમળ ગુલાબ મને ઓળખો હું જમીનની બહાર દેખાતું મૂળ છું. વડવાઈ મૂળો ગાજર કમળ Time's up