ધોરણ – 4 આસ પાસ – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર હોળીના તહેવારમાં કયા ફૂલોનો ઉપયોગ રંગ બનાવવા થાય છે? ગુલાબ ચંપો કરેણ કેસુડો નીચેના જૂથમાં કયા મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? રીંગણા મરચાં મૂળાં ગાજર કોબીજ ફુલાવર કારેલા ટામેટા ફુલ માટે નીચેનામાંથી શું અયોગ્ય છે? પાણી આપે સુશોભનમાં ઉપયોગી સુંગધ આપે. અતર બને. છોડ પર ખીલતા ફૂલોના જૂથ માટે નીચેનામાંથી સાચું જૂથ પસંદ કરો. કમળ મધુમાલતી ગુલાબ ચમેલી કેસુડો જાસુદ મધુમાલતી કરેણ નીચેનામાંથી કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? દૂધી કારેલા વાલોળ બીટ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કઈ વસ્તુ સાથે રાખશો? ટોર્ચ પાણીની બોટલ દવા આપેલી તમામ બીજી જગ્યાએ રહેવા જવું માટે કયો શબ્દ યોગ્ય રહેશે? સ્થળાંતર નોકરી જવું ફરવા જવું મળવા જવું હું કયા વાહનમાં બેસીને હવાઈ મુસાફરી નહીં કરી શકું? વિમાન અવકાશયાન હેલિકોપ્ટર સ્ટીમર હું ઝડપથી તૈયાર થતું રહેઠાણ ઘર છું. બહુમાળી મકાન ભૂંગો તંબુ શિકારા અન્ય જગ્યાએ રહેવા જવા સ્થળાંતર માટે કયું કારણ યોગ્ય નથી? નોકરી માટે ઊંઘવા માટે ભણવા માટે લગ્નને કારણે નીચેનામાંથી કયા પ્રકારનું રહેઠાણ રણપ્રદેશમાં જોવા મળતું નથી? ભૂંગો ઝૂંપડી તંબુ શિકારા કયા સામાજિક ફેરફારથી કરનાર સભ્યોની સંખ્યા ઘટે છે? દીકરાના લગ્ન થવાથી બાળકનો જન્મ થવાથી બાળક દત્તક લેવાથી દીકરીના લગ્ન થવાથી તમારા મામાના ઘરમાં નીચેનામાંથી કોણ નહીં રહેતું હોય? નાના મામા કાકા માસી પાકું મકાન બનાવવા કઈ સામગ્રી વપરાશે? ઈટ લોખંડ સિમેન્ટ આપેલ તમામ નીચેનામાંથી જળચર પ્રાણી કયું છે? ગાય ઉંદર કાચબો ખિસકોલી પાણીમાં ઓગાળ્યા પછી પાણીનો રંગ બદલાતો હોય તેવો પદાર્થ કયો છે? ખાંડ હળદર મીઠું સાકર પાણીમાં ઓગળતો ન હોય તેવો પદાર્થ કયો છે? ખાંડ રેતી ગોળ મીઠું નદી સ્વચ્છ રાખવા શું કરીશું? કપડા ધોવા નદીમાં કચરો ન નાખવો ઢોર નવડાવવા ગટરનું પાણી છોડવું પાણી ચોખું કરવાની કઈ રીત નથી? ગાળવું આર ઓ ફિલ્ટર દ્વારા ઉકાળવું ગાળ્યા વગરનું પાણીમાં તેલનો ટીપું નાખતા શું થશે? તે ઓગળી જાય છે. તે પાણીમાં ડૂબે છે. તે પાણી ઉપર તરે છે. આપેલ તમામ Time's up