ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧૦૦ સેન્ટિમીટર = ............. ૧ કિલોમીટર ૧ લિટર ૧ મીટર ૧ કિગ્રા ........ મીટર + ૯ મીટર + ૨૧ મીટર + ૧૫ મીટર = ૫૪ મીટર ૯ મીટર ૮ મીટર ૪ મીટર ૧૦ મીટર આકૃતિ જોઈ જવાબ કહો ....... ૪૦ મીટર ૧૦ મીટર ૩૦ મીટર ૨૦ મીટર આકૃતિ જોઈ જવાબ કહો ....... ૫૦ મીટર ૭૪ મીટર ૬૭ મીટર ૬૪ મીટર આકૃતિ જોઈ જવાબ કહો ....... ૩૮ મીટર ૪૮ મીટર ૫૮ મીટર ૨૮ મીટર આકૃતિ જોઈ જવાબ કહો ....... ૬૧ મીટર ૪૧ મીટર ૩૧ મીટર ૫૧ મીટર આકૃતિ જોઈ જવાબ કહો ....... ૪૦ મીટર ૫૦ મીટર ૬૦ મીટર ૫૫ મીટર ............. = ૧ કિલોમીટર ૧,૦૦૦ લિટર ૧,૦૦૦ સેન્ટિમીટર ૧,૦૦૦ મીટર ૧,૦૦૦ ગ્રામ ૨ મીટર ૫૦ સેમી + ૨ મીટર ૫૦ સેમી + ૫૦ સેમી + ૫૦ સેમી = .......... ૭ મીટર ૬ મીટર ૫ મીટર ૮ મીટર એક મેદાનની ૯૧ મીટર અને ૪૦ સેમી લાંબુ તથા ૫૫ મીટર પહોળું છે. તો મેદાનની હદની લંબાઈ કેટલી ? ૧૪૧ મીટર અને ૪૦ સેમી ૧૩૧ મીટર અને ૪૦ સેમી ૧૫૧ મીટર અને ૪૦ સેમી ૧૨૧ મીટર અને ૪૦ સેમી એક ખેતરની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 20 મીટર છે તો તેની પરીમીતી કેટલી થાય ? 120 મીટર 20 મીટર 80 મીટર 40 મીટર 3 મીટર 50 સેમી + 3 મીટર 50 સેમી = ______ મીટર 6 મીટર 50 મીટર 7 મીટર 8 મીટર એક ચોરસ ની લંબાઈ 70 સેમી અને પહોળાઈ 30 સેમી છે તો પરીમીતી શોધો ? 2 મીટર 3 મીટર 1 મીટર 40 સેમી 4 મીટર આકૃતિ પરથી પરીમીતી શોધો.. 5 મીટર 10 મીટર 15 મીટર 20 મીટર 25 મીટર લાંબા અને 20 મીટર પહોળા શાળાના મેદાનની હેડ કેટલી થાય ? 40 મીટર 50 મીટર 70 મીટર 90 મીટર 60 સેમી પહોળા અને 40 સેમી લાંબા ટેબલની હદ કેટલી થાય ? 2 મીટર 3 મીટર 4 મીટર 5 મીટર નરેશ 2 મીટર લાંબા અને 1 મીટર પહોળા ચોરસ ની આજુબાજુ 2 ચક્કર લગાવે છે, તો તેણે કેટલા મીટર અંતર કાપ્યું ? 12 મીટર 10 મીટર 15 મીટર 20 મીટર ફૂટબોલ નું મેદાન 80 મીટર અને 40 સેમી લાંબુ છે 45 મીટર પહોળું છે તો મેદાનની હેદ કેટલી થાય ? 160 મીટર 200 મીટર 200 મીટર અને 80 સેમી 250 મીટર અને 80 સેમી એક ખેતર ની પહોળાઈ 51 મીટર ને 51 સેમી છે તથા 60 મીટર છે. તો ખેતર ની હદ શોધો ? 223 મીટર 222 મીટર 123 મીટર અને 4 સેમી 444 મીટર અને 10 સેમી ત્રણ સળીની લંબાઈ 14 સેમી 15 સેમી અને 16 સેમી છે. ખુશી એ ત્રણ સળીની મદદ થી ત્રિકોણ બનાવ્યો. ત તેની હદ કેટલી થશે ? 40 સેમી 42 સેમી 45 સેમી 43 સેમી એક ચોરસ બાગ ની લંબાઈ 50 મીટર છે બાગ ની ફરતે ત્રણ હર વાળી વાડ કરવા કેટલા તાર જરૂરી છે ? 40 મીટર 100 મીટર 150 મીટર 200 મીટર એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ 3 સેમી 5 સેમી અને 7 સેમી છે. તો ત્રિકોણની હદ કેટલી થાય ? 15 સેમી 10 સેમી 13 સેમી 20 સેમી 7 સેમી લંબાઈ વાળા ચોરસ ની હદ ની માપ કેટલું થાય ? 6 સેમી 12 સેમી 18 સેમી 24 સેમી એક લંબચોરસ ની લંબાઈ 15 સેમી પહોળાઈ 12 સેમી હોય તો તેની બધી બાજુઓના માપ નો સરવાળો કેટલો થાય ? 30 સેમી 15 સેમી 12 સેમી 54 સેમી એક ચોરસ ની હદ નું માપ 80 સેમી છે તો તેની એક બાજુનું માપ કેટલું થાય ? 2 0 સેમી 40 સેમી 60 સેમી 80 સેમી એક ત્રિકોણની ત્રણેય બાજુ સમાન છે અને તેમની બાજુઓના માપ નો સરવાળો 36 છે તો એક બાજુનું માપ કેટલું થાય ? 10 20 12 15 એક મેદાનની લંબાઈ 70 સેમી અને પહોળાઈ 40 સેમી છે. તો તેની હદ કેટલી થાય ? 220 સેમી 110 સેમી 140 સેમી 80 સેમી એક ચોરસ ની હદ 12 સેમી છે તો તેની એક બાજુની લંબાઈ _____ સેમી થાય ? 4 સેમી 3 સેમી 2 સેમી 5 સેમી એક ચોરસની હદ 50 મીટર છે તો તેની બાજુની લંબાઈ _____ મીટર થાય ? 25 મીટર 50 મીટર 125 મીટર 12 મીટર Time's up