ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧ કલાક = ........... ૪૫ મિનિટ ૬૦ કલાક ૬૦ મિનિટ ૬૦ સેકન્ડ એક અઠવાડિયા = .......... દિવસ ૭ દિવસ ૮ દિવસ ૩૦ દિવસ ૩૧ દિવસ ૧ મિનિટ = .......... સેકન્ડ ૧૫ સેકન્ડ ૪૫ સેકન્ડ ૬૦ સેકન્ડ ૩૦ સેકન્ડ ............ કલાક = ૧ દિવસ ૫૪ કલાક ૨૪ કલાક ૪૮ કલાક ૧૨ કલાક રોટલી ક્યાં અનાજમાંથી બને છે ? જુવાર મકાઈ ઘઉં બાજરો ચોખા ક્યાં પાકમાંથી બને છે ? વરિયાળી મકાઈ કપાસ ડાંગર કુલ વિદ્યાર્થીઓમાંથી ચા પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે ? ૧/૨ ૧/૪ કહી ન શકાય મને ખબર નથી. કુલ વિદ્યાર્થીઓમાંથી કૉફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે ? ૧/૨ ૧/૪ ૧/૩ ૧/૫ કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે ? ૧/૩ ૧/૨ ૧/૪ કહી ન શકાય એક અઠવાડિયામાં સૌથી વધુ ૩૪ બાળકો કેટલા કલાક ટી.વી. જુએ છે ? ૪ કલાક ૬ કલાક ૨ કલાક ૧ કલાક 2 કલાક માં _________ મિનિટ હોય છે ? 60 80 120 160 3 મિનિટમાં ______ સેકન્ડ હોય છે ? 60 120 180 200 એક વર્ષ માં કેટલા મહિના આવે છે ? 12 6 9 24 3 વર્ષ માં કેટલા મહિના આવે ? 12 24 36 48 ધોરણ 4 માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ? 10 20 30 40 સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણ માં છે ? 4 5 6 7 25 વિદ્યાર્થીઓ કયા ધોરણ માં છે ? 4 5 6 7 ધોરણ 5 માં કેટલા વિદ્યાર્થીઓ છે ? 30 35 40 45 સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે ? 4 5 6 7 ધોરણ 4 અને 6 ના વિદ્યાર્થીઓ કેટલા છે ? 4 45 55 25 નીચેના પ્રશ્નોના જવાબ કોષ્ટક ના આધારે આપો. વિદ્યાર્થીનું નામ વિષય ગણિત અંગ્રેજી કિશન 45 35 હીના 31 41 પ્રિયા 49 31 માયા 21 32 ગણિત માં સૌથી વધુ ગુણ કોને છે ? નરેશ ખુશી મીના કિરણ માયાને અંગ્રેજીમાં કેટલા ગુણ છે ? 35 41 31 32 હિનાને ગણિત અને અંગ્રેજીમાં કુલ કેટલા ગુણ છે ? 72 80 53 41 1,7,2,8,4 ને ઉતરતા ક્રમમાં ગોઠવો. 1,7,2,8,4 8,4,7,2,1 8,7,4,2,1 8,7,2,4,1 3,5,4,2,9 ને ચડતા ક્રમમાં ગોઠવો. 2,3,4,5,9 9,5,4,3,2 2,5,4,3,9 2,5,4,9,3 1,7,2,8,4 ને ચડતા ક્રમમા ગોઠવતા સૌથી છેલ્લે કઈ સંખ્યા આવશે ? 8 7 2 4 3 અંક ની નાનામાં નાની સંખ્યા કઈ છે ? 999 100 101 900 Time's up