ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર મુકુંદ ૪.૫ કિલોમીટર દોડે છે, તો તેણે કેટલા મીટર કાપ્યા હશે ? ૪૫ મીટર ૪૦૫૦ મીટર ૪૫૦૦ મીટર ૪૫૦ મીટર વિશ્વમાં પુરુષોમાં લાંબી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? અમ્રીત પાલ(૮.૮ મીટર) ગલીના સી(૭.૫૨ મીટર) અંજુ જી(૬.૮૩ મીટર) માઇક પી(૮.૯૫ મીટર) ભારતમાં પુરુષોમાં ઉંચી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? જાવીઅર એસ(૨.૪૫ મીટૅર) બોબી એ(૧.૯૧ મીટર) ચંદ્રપાલ(૨.૧૭ મીટર) સ્ટેફકા કે(૨.૯ મીટર) ૧ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય ? ૧૦ સેમી ૧૦૦ સેમી ૧૦૦૦ સેમી ૫૦ સેમી ૧૦૦૦ મીટર બરાબર કેટલા કિલોમીટરથાય ? ૧ કિમી ૧૦૦૦ કિમી ૧૦ કિમી ૧૦૦ કિમી મુકુંદ ૩૦૦૦ મીટર દોડે છે, તો તેણે કેટલા કીમી કાપ્યા હશે ? ૩૦૦ કિમી ૩ કિમી ૩૦ કિમી ૧૫૦ કિમી ભારતમાં સ્ત્રીઓમાં ઉંચી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? સ્ટેફકા કે(૨.૯ મીટર) બોબી એ(૧.૯૧ મીટર ચંદ્રપાલ(૨.૧૭ મીટર) જાવીઅર એસ(૨.૪૫ મીટૅર) વિશ્વમાં સ્ત્રીઓમાં ઉંચી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? સ્ટેફકા કે(૨.૯ મીટર) બોબી એ(૧.૯૧ મીટર) ચંદ્રપાલ(૨.૧૭ મીટર) જાવીઅર એસ(૨.૪૫ મીટૅર) ભારતમાં પુરુષોમાં લાંબી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? અંજુ જી(૬.૮૩ મીટર) ગલીના સી(૭.૫૨ મીટર) અમ્રીત પાલ(૮.૮ મીટર) માઇક પી(૮.૯૫ મીટર) વિશ્વમાં પુરુષોમાં ઉંચી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? ચંદ્રપાલ(૨.૧૭ મીટર) જાવીઅર એસ(૨.૪૫ મીટૅર) બોબી એ(૧.૯૧ મીટર) સ્ટેફકા કે(૨.૯ મીટર) મુકુંદ ૨૫૦૦ મીટર દોડે છે, તો તેણે કેટલા કીમી કાપ્યા હશે ? ૨૫૦૦ કિમી ૨૫ કિમી ૨.૫ કિમી ૨૫૦ કિમી વિશ્વમાં સ્ત્રીઓમાં લાંબી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? ગલીના સી(૭.૫૨ મીટર) અંજુ જી(૬.૮૩ મીટર) અમ્રીત પાલ(૮.૮ મીટર) માઇક પી(૮.૯૫ મીટર) મુકુંદ ૧૫૦૦ મીટર દોડે છે, તો તેણે કેટલા કીમી કાપ્યા હશે ? ૧.૫ કિમી ૧૫ કિમી ૧૫૦૦ કિમી ૧૫૦ કિમી ૧ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય ? ૧૦૦૦ મીટર ૧૦૦ મીટર ૫૦૦ મીટર ૫૦ મીટર ભારતમાં સ્ત્રીઓમાં લાંબી કૂદમાં વિશ્વવિક્રમ કોના નામે છે ? કેટલો ? અમ્રીત પાલ(૮.૮ મીટર) અંજુ જી(૬.૮૩ મીટર) ગલીના સી(૭.૫૨ મીટર) માઇક પી(૮.૯૫ મીટર) 1500 મીટરની દોડમાં વ્યક્તિ કેટલા કિલોમીટર દોડે છે ? 1 કિમી 1.5 કિમી 2 કિમી 3 કિમી 5 કિલો મીટર એટલે કેટલા મીટર થાય ? 4000 3000 5000 2000 કેટલા કિલોમીટર એટલે 7000 મીટર થાય ? 5 6 7 8 થરાદ થી વાવ નું અંતર 12 કીમી હોય તો કેટલા મીટર થાય ? 10000 12000 14000 1000 10000 મીટર એટલે કેટલા કિમી થાય ? 10 કિમી 12 કિમી 15 કિમી 20 કિમી 1 લાકડાનો ટુકડો 5 મીટર નો બીજો 4 મીટર નો અને ત્રીજો 6 મીટર નો છે તો સૌથી મોટો ટુકડો કયો ? પહેલો બીજો ત્રીજો બધા 1 ટ્રેન માં 20 ડબ્બા અને બીજી ટ્રેન માં 40 ડબ્બા છે તો લાંબી ટ્રેન કઈ હશે ? 5 ડબ્બા વાળી 10 ડબ્બા વાળી 20 ડબ્બા વાળી 40 ડબ્બા વાળી કુતુમિનાર ની ઊંચાઈ કેટલા મીટર ની છે ? 50 મીટર 60 મીટર 70 મીટર 72 મીટર નીચેના માંથી કયું અંતર વધુ કહેવાય ? 1 કિમી 1000 મીટર 10 કિમી 20 કિમી અડધો કીલો મીટર એટલે કેટલા મીટર ? 10000 મીટર 500 મીટર 200 મીટર 2000 મીટર 40 કિમી ની મેરેથોન દોડ એટલે ________ મીટર ની દોડ. 4 મીટર 40 મીટર 4000 મીટર 40000 મીટર 4000 મીટર એટલે કેટલા કીમી ? 4 કિમી 40 કિમી 5 કિમી 50 કિમી 6 કિમી અને 500 મીટર = ________ મીટર 6500 7500 4000 2100 4000 મીટર + 2000 મીટર = ______ કિમી 6 કિમી 4 કિમી 2 કિમી 1 કિમી 200 મીટર ના કેટલા ચક્કર કાપવાથી 1 કિમી થાય ? 2 3 4 5 Time's up