ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર બસમાં પેટ્રોલ પુરાવતી વખતે, ૧ મિનિટમાં બસમાં ૫ લિટર પેટ્રોલ પુરાતું હોઇ તો ૧૦ મિનિટમાં કુલ કેટલું પેટ્રોલ પુરાઇ શકે ? ૫૦ લિટર ૨૦૦ લિટર ૨૦ લિટર ૫૦૦ લિટર ૧ બસમાં કુલ ૫૦ બાળકો પ્રવાસ માટે જતં હોય તો આવી કુલ ૪ બસમાં કેટલા બાળકો બેસી શકે ? ૧૦૦ ૨૦૦ ૨૦ ૧૦ મુકુંદે પોતાના સિવાય તેના ૪ મિત્રોને ૫-૫ ચોકલેટ આપી અને તેની પાસે છેલ્લે ૨ ચોકલેટ બચી તો મુકુંદ પાસે કુલ કેટલી ચોકલેટ હશે ? ૨૨ ૨૦ ૨૫ ૧૮ મુકુંદે પોતાના સિવાય તેના ૩ મિત્રોને ૪-૪ ચોકલેટ આપી અને તેની પાસે છેલ્લે ૨ ચોકલેટ બચી તો મુકુંદ પાસે કુલ કેટલી ચોકલેટ હશે ? ૨૨ ૧૪ ૨૦ ૧૫ ૧ બસમાં કુલ ૧૦૦ બાળકો પ્રવાસ માટે જતં હોય તો આવી કુલ ૪ બસમાં કેટલા બાળકો બેસી શકે ? ૨૦૦ ૬૦૦ ૫૦૦ ૪૦૦ ૧ બસમાં કુલ ૨૦ બાળકો પ્રવાસ માટે જતં હોય તો આવી કુલ ૪ બસમાં કેટલા બાળકો બેસી શકે ? ૧૦૦ ૬૦ ૮૦ ૫૦ બસમાં પેટ્રોલ પુરાવતી વખતે, ૧ મિનિટમાં બસમાં ૨ લિટર પેટ્રોલ પુરાતું હોઇ તો ૧૦ મિનિટમાં કુલ કેટલું પેટ્રોલ પુરાઇ શકે ? ૨૦ લિટર ૫૦ લિટર ૨ લિટર ૨૦૦ લિટર કાર માં પેટ્રોલ પૂરતી વખતે 1 મિનિટમાં 1 લિટર પેટ્રોલ આવતું હોય તો 10 મિનિટમાં કેટલું પેટ્રોલ આવે ? 5 લિટર 10 લિટર 15 લિટર 20 લિટર એક બસમાં 100 વિદ્યાર્થીઓ ફરી શકતા હોય તો આવી 3 બસ માં કેટલા વિદ્યાર્થીઓ ફરી શકે ? 100 200 300 400 વિક્રમે તેના 2 મિત્રો ને 10 - 10 ચોકલેટ આપી તો પણ એની જોડે 12 ચોકલેટ વધી તો વિક્રમ પાસે કુલ કેટલી ચોકલેટ હશે ? 12 22 32 42 દીનેશે તેના 5 મિત્રો ને 4-4 રૂપિયા પછી એની જોડે 2 રૂપિયા વધ્યા તો તેની જોડે કુલ કેટલા રૂપિયા હશે ? 12 22 39 42 એક કાર માં 7 વ્યક્તિઓ પ્રવાસ કરતાં હોય તો આવી 7 કાર માં કેટલા વ્યક્તિઓ પ્રવાસ કરી શકે ? 19 29 39 49 એક શાળામાંથી 100 બાળકો પ્રવાસમાં જાય છે અને એક બસ માં 25 બાળકો સમાય છે. તો કેટલી બસ જોઈએ. 1 2 3 4 100 અને 200 ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવેલ છે ? 100 125 150 175 કયા વર્ષ માં ખરીદેલ કાર સૌથી નવી હશે ? 2015 2010 2022 2005 10 માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી મોટો હશે કે 5 માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી મોટો હશે ? 10 માં ભણતો 5 માં ભણતો 4 માં ભણતો એકપણ નહીં નીચેનમાંથી કઈ જોડ નો સરવાળો કરતાં 300 થાય ? 100 અને 100 200 અને 50 300 અને 400 151 અને 149 નીચેના માંથી કઈ જોડ ની બાદબાકી 50 થાય ? 250 અને 200 200 અને 100 1 અને 70 1000 અને 500 500 અને 1000 ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે ? 650 750 850 950 નીચેના માંથી કઈ સંખ્યા સૌથી મોટી છે ? 1001 300 4232 1431 વિદ્યાર્થીઓ સવારે 5 વાગ્યે પ્રવાસ માટે નીકળે છે ? અને 10 વાગ્યા પહેલા સ્થળે પહોંચે છે. તો કુલ કેટલો સમય લાગ્યો હશે ? 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક વરસાદ સવારે 7 વાગ્યે શરૂ થયો અને 9 વાગ્યે બંદ થયો તો કુલ કેટલા કલાક વરસાદ ચાલુ રહ્યો ? 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક એક હોડી એક કલાકમાં 2 કિલોમીટર અંતર કાપે છે. તો 7 કલાક માં કેટલું અંતર કાપશે ? 10 કિમી 11 કિમી 12 કિમી 14 કિમી એક વિમાન એક મિનિટમાં 10 કિમી અંતર કાપે તો 9 મિનિટમાં કેટલું અંતર કાપે ? 60 કિમી 70 કિમી 80 કિમી 90 કિમી આ ચાર ખૂબ જૂન ગુફા ચિત્રો છે. સૌથી જૂનું ગુફાચિત્ર પસંદ કરો ? 42 વર્ષ 8500 વર્ષ 1000 વર્ષ 13 વર્ષ Time's up