ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘડિયાળનો સાચો સમય કયો છે ? 12:03 3:00 12:15 3:12 મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગ્યો ? 15 મિનિટ 10 મિનિટ 7 મિનિટ 4 મિનિટ ઘડિયાળમાં મિનિટ કાંટો 2 ઉપર છે તેને ફરી પાછા 2 ઉપર આવતા કેટલો સમય લાગે ? 5 મિનિટ 1 કલાક 1 દિવસ 1 મિનિટ મિનિટ કાંટો ઘડિયાળમાં 12ના અંક ઉપર છે ત્યાંથી 2 લખેલા અંક ઉપર પહોંચે તો કેટલો સમય વિત્યો ? 10 મિનિટ 2 દિવસ 2 કલાક 2 મિનિટ ઘડિયાળમાં કલાક કાંટો 3 ઉપર છે ફરીથી 3 ઉપર આવે તો કેટલો સમય પસાર થયો ગણાય ? 1 કલાક 15 મિનિટ 24 કલાક 12 કલાક મહેશ રાતે 8:15 વાગ્યાથી 9:30 સુધી લેશન કર્યું તો કેટલો સમય લેશન કર્યું ? 1 કલાક 1 કલાક 15 મિનિટ 30 મિનિટ 15 મિનિટ રેખાની શાળાનો સમય 10:30નો છે રેખા 10:50 મિનિટે શાળાએ પહોંચી તો રેખા કેટલી મોડી પડી ? 20 મિનિટ 10 મિનિટ 50 મિનિટ 30 મિનિટ 12 કલાકની ઘડિયાળમાં સાંજના 5:30 વાગ્યા છે તો 24 કલાકની ઘડિયાળમાં કેટલો સમય બતાવશે ? 5:30 17:30 16:00 18:30 સવારના 9:00 કલાક એટલે કેટલા વાગ્યા ? 9:00 am 9:00 pm બંને એક પણ નહીં ટ્રેન ઉપડવાનો સમય 7:15 am છે. પંકજ સાંજે 7:00 વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યો. શું પંકજ ટ્રેન પકડી શકશે ? હા ના કહી ન શકાય ચોક્કસ ગોપાલ સવારે 9:30 કલાકે ટીવી જોવાનું શરૂ કર્યું અને 45 મિનિટ ટીવી જોયું તો કેટલા વાગ્યા સુધી જોયું ? 10:00 9:45 10:15 10:30 24 કલાલની ઘડિયાળ મુજબ 4:15 pm એટલે કેટલા ? 16:00 16:15 15:00 12:00 21/06/2019 એટલે ...... 6 ડિસેમ્બર 2019 21મી જૂન 2019 12મી જૂન 2019 આપેલ તમામ શાળામાં ઉનાળુ વેકેશન 5/5/2019 થી 9/6/2019 સુધી છે તો કેટલા દિવસનું વેકેશન રહેશે ? 35 દિવસ 30 દિવસ 1 મહિનો 14 દિવસ 1 વર્ષ ઉધરસની દવા ઉપર ઉત્પાદનની તારીખ 11 ઑગષ્ટ 2016 છે અને સમાપ્તિની તારીખ 11 ડિસેમ્બર 2017 છે તો કેટલો સમય ઉપયોગ થશે ? 1 વર્ષ 4 મહિના 1 વર્ષ 4 મિહિના 5 મહિના ઘી ના ડબ્બા ઉપર ઉત્પાદન તારીખ માર્ચ 2018 છે જો ઘી 6 મહિના સુધી ઉપયોગ કરી શકાય તેમ હોય તો ક્યા સુધી વપરાય ? મે 2018 ઓકટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઑગષ્ટ 2018 ગોપી 10/5/2019ના રોજ તેના દાદીના ઘરે ગઈ અને 20/5/2019ના રોજ ઘેર પાછી આવી તો કેટલા દિવસ રોકાઈ ? 1 મહિનો 10 દિવસ 1 વર્ષ 30 દિવસ શાળામાં વેકેશન 20 ઓકટોબર થી શરૂ થાય છે અને 21 દિવસ પછી શાળા ખુલશે તો કઈ તારીખે શાળા ખુલશે ? 10 નવેમ્બરે 11 નવેમ્બરે 21 નવેમ્બરે 21 ઓક્ટોબરે 24 કલાકની ઘડિયાળ મુજબ 18:45 કલાક એટલે..... સવારના 6:45 સાંજના 6:45 બન્ને એક પણ નહીં વર્ષના સમયગાળામાં ચડતા ક્રમ સાચું શુ છે ? યોગદિન, નાતાલ, શિક્ષકદિન, ઉતરાયણ નાતાલ, શિક્ષકદિન, યોગદિન, ઉતરાયણ ઉતરાયણ, યોગદિન, શિક્ષકદિન, નાતાલ આપેલ તમામ ઘડિયાળ માં મિનિટ કાંટો 1 પર છે ફરીથી 12 પર આવે ત્યારે કેટલી મિનિટ થાય ? 50 મિનિટ 55 મિનિટ 60 મિનિટ 65 મિનિટ 50 મિનિટ 55 મિનિટ 60 મિનિટ 65 મિનિટ મિનિટ કાંટો 2 પર છે તેને 5 પર પહોંચતા કેટલી મિનિટ લાગશે ? 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ કલાક કાંટો 1 પર છે તો તેને 5 પર પહોંચતા કેટલો સમય લાગશે ? 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે ? એક બે ત્રણ ચાર ઘડિયાળ ના બધા કાંટા માંથી સૌથી ઝડપી કયો કાંટો ચાલે છે ? સેકન્ડ કાંટો મિનિટ કાંટો કલાક કાંટો એકપણ નહીં ઘડિયાળ ના બધા કાંટા માંથી સૌથી ઝડપી કયો કાંટો ચાલે છે ? સેકન્ડ કાંટો મિનિટ કાંટો કલાક કાંટો એકપણ નહીં નરેશ સવારે 7:45 એ ઘરેથી નીકળ્યો અને 8:30 એ શાળા એ પહોંચ્યો તો તેને શાળાએ પહોંચતા કેટલો સમય લાગ્યો ? 1 કલાક 30 મિનિટ 45 મિનિટ 60 મિનિટ 24 કલાક ની ઘડિયાળમાં 15:30 એટલે _______ . 3:30 4:30 5:30 6:30 શાળામાં વેકેશન 30 માર્ચના પડે છે. અને 40 દિવસ પછી શાળા ખુલશે તો કઈ તારીખે શાળા ખુલશે ? 9 મેં 9 એપ્રિલ 9 માર્ચ 9 જૂન 3-9-2022 એટલે _________ 3 મેં 2022 3 સપ્ટેમ્બર 3 એપ્રિલ 2022 3 ઓક્ટોબર 2022 Time's up