ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગણિતના પાઠ્યપુસ્તકને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે ? ત્રિકોણ લંબચોરસ ચોરસ વર્તુળ પાણીના પ્યાલાને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે ? વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ કઈ વસ્તુને સામેથી જોતા લંબચોરસ આકાર દેખાશે ? ધજા ફ્રિજ માટલું આઈસ્ક્રીમ કોન રાકેશ પૂર્વ દિશામાં દસ મીટર ચાલી ડાબી તરફ વળ્યો અને 100 મીટર ચાલીને મંદિરે પહોંચ્યો તો મંદિર કઈ દિશામાં છે ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ રમતના પાસાને ઉપરથી જોતા 5 દેખાશે તો પાસાના તળિયે કયો અંક હશે ? 6 3 4 2 રમતના પાસાની સામસામી બાજુના અંકોનો સરવાળો કેટલો થાય ? 5 7 3 10 તેલના ડબ્બાને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે ? ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ 500 ગ્રામના વજનીયા ( કાટલા ) ને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે ? ચોરસ ષટકોણ ત્રિકોણ વર્તુળ આપેલ રમતના પાસાને સામેથી જોતા કયો અંક દેખાશે ? 1 2 4 6 નીચેના કયા ચિત્રથી સાચો પાસો બનાવી શકાય ? બ ક અ ડ મુખ્ય દરવાજામાંથી પ્રવેશતા રમતનું મેદાન કઈ બાજુ દેખાશે ? પાછળ સામે ડાબી જમણી ધોરણ ચારના વર્ગની સૌથી નજીક શું છે ? રમતનું મેદાન પરબ ઓફીસ શૌચાલય ઘરમાંથી બહાર નીકળી રસ્તા પર જમણી બાજુ ચાલતા શું આવે છે ? બગીચો કોલેજ દવાખાનું મંદિર ઘરની સૌથી દૂર શું આવેલું છે ? પ્રાથમિક શાળા કોલેજ રમતનું મેદાન મંદિર શ્રીજાતાને ઇસ્માઇલના ઘેર પહોંચતા કેટલા ચાર રસ્તા પસાર કરવા પડે ? 1 2 4 3 શ્રીજાતાને દૂધ કેન્દ્ર પહોંચતા ઘરથી કઈ તરફ ચાલવું પડે ? ડાબી આગળ જમણી પાછળ શ્રીજાતા પુલ ઉપર ઊભી છે તો સૌથી નજીક શું છે ? ઇસ્માઇલનું ઘર બગીચો દૂધ કેન્દ્ર શ્રીમતાનું ઘર કયો દરવાજો ગપ્પુના ઘરથી દૂર છે ? D C A B દરવાજા D માંથી પ્રવેશ કરતા સૌથી નજીક શું છે ? ચીચલો ફૂલોની ક્યારી પાટલી બાસ્કેટબોલનું મેદાન બિંદુ A ની બિંદુ B સુધી પહોંચતા સૌથી ટૂંકો રસ્તો કોણે પસંદ કર્યો છે ? ત્રણેયે સરખો પરેશ હરેશ નરેશ દરવાજા ને સામે થી જોતાં કેવો દેખાશે ? ચોરસ લંબચોરસ ગોળ લંબગોળ વેફરને ખોખા ને ઉપર ની બાજુએથી જોતાં કેવું દેખાશે ? ચોરસ લંબચોરસ ગોળ ષટ્કોણ તમારા ઘર નો પંખો ચાલુ હોય ત્યારે કેવો દેખાશે ? લંબ ચોરસ ગોળ ચોરસ ષટ્કોણ કાર ના ટાયરનો આકાર કેવો હોય છે ? ગોળ ચોરસ લંબગોળ ષટ્કોણ ફુગ્ગા નો આકાર કેવો હોય છે ? ચોરસ ગોળ લંબગોળ ષટ્કોણ બૉલપેન ઉપરથી જોતાં કેવી દેખાશે ? ચોરસ ગોળ લંબગોળ ત્રિકોણ નીચેના માંથી કઈ વસ્તુ ગોળ છે ? તેલ નો ડબ્બો પાટિયું ટાયર ટેબલ નીચેના માંથી કઈ વસ્તુ ચોરસ છે ? બોલ પેન ટાયર ચોપડો બોટલ રૂપિયા 5 ની 10 નોટ એટલે કેટલા રૂપિયા ? 25 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 10 રૂપિયા રૂપિયા 200 ની નોટ એટલે કેટલા રૂપિયા થાય ? 5 6 7 8 2 રૂપિયા ના 25 પૈસા ના સિક્કા કેટલા થાય ? 2 4 6 8 મહેશભાઇ એક સફરજન 21 રૂપિયા માં વેચે છે. તે એક દિવસમાં 23 સફરજન વેચે તો તેને કેટલા રૂપિયા મેળવ્યા હશે ? 283 483 160 482 200 રૂપિયની 4 નોટ, 100 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાની 2 નોટ હોય તો કેટલા રૂપિયા થાય ? 910 110 810 1010 5 રૂપિયાની કેટલી નોટ લઈએ તો 100 થાય ? 10 15 20 30 20x9 નો મૌખિક ગુણાકાર _____ મળે ? 180 280 240 360 જયદીપ 15 રૂપિયાની એક કિલો ભાવે 10 કિલો પસ્તી ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા આપવા પડશે ? 15 150 180 160 10 પૈસાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા ? 100 રૂપિયા 1 રૂપિયો 2 રૂપિયા 200 પૈસા 2000 ની કેટલી નોટ હોય તો 12000 રૂપિયા થાય ? 4 5 6 7 500 ની જ નોટ હોય તો કેટલા રૂપિયા થાય ? 500 1000 1500 2000 200 ની 4 નોટ હોય તો કેટલા રૂપિયા થાય ? 1000 1200 1800 1600 એક કિલો લોખંડ ના 9 રૂપિયા હોય તો 7 કિલો લોખંડ ના કેટલા થાય ? 60 રૂપિયા 600 રૂપિયા 63 રૂપિયા 65 રૂપિયા Time's up