ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર રૂપિયા 100ની 12 નોટ એટલે કેટલા રૂપિયા થાય ? 120 રૂ. 1200 રૂ. 10012 રૂ. 12000 રૂ. 1 રૂપિયાના 25 પૈસાના કેટલા સિક્કા મળે ? 4 સિક્કા 5 સિક્કા 100 સિક્કા 2 સિક્કા 10 પૈસાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થાય ? 20 રૂ. 1 રૂ. 10 રૂ. 100 રૂ. 500 રૂપિયાની 5 નોટ એટલે કેટલા રૂપિયા થાય ? 2500 રૂ. 3000 રૂ. 2000 રૂ 1000 રૂ. 2000 રૂપિયાની નોટના છુટા કરાવતા 200 રૂ.ની કેટલી નોટ મળે ? 2 નોટ 5 નોટ 10 નોટ 20 નોટ 1 મોટરકારના 110 રૂપિયા હોય તો 5 મોટરકારના કેટલા રૂપિયા ? 1000 રૂ. 550 રૂ. 1110 રૂ. 115 રૂ. 1 ઢીંગલીના 125 રૂપિયા હોય તો 2 ઢીંગલીના કેટલા રૂપિયા ? 200 રૂ. 250 રૂ. 300 રૂ. 500 રૂ. 275 રૂપિયા રમકડાં ખરીદતા કઈ રીતે પૈસા ચૂકવી શકાય ? 100+100+50+10+10 +5 200+50+20+5 100+100+50+20+5 આપેલ તમામ 336 રૂપિયાની શાકભાજી ખરીદતા કઈ રીતે પૈસા ચૂકવી શકાય ? 200+100+10+6 200+100+30+5+1 200+100+100+20 આપેલ તમામ રમણભાઈ ચાની લારી ચલાવી રોજના 150 રૂપિયા કમાય છે તો 1 મહિનાના કેટલા રૂપિયા કમાયા ? 4500 રૂ. 3000 રૂ. 750 રૂ. 1500 રૂ. આશાબેને બેંકમાંથી લોન લીધી તેમણે 1 વર્ષ સુધી રૂપિયા 2000 નો હપ્તો ભર્યો તો આશાબેને બેંકને કેટલા ચૂકવ્યા ? 60000 24000 2000 20000 કાનજીભાઈ એક હાથલારીથી રોજના 20 રૂ.મેળવે છે તો 5 હાથલારીના એક મહિનાના કેટલા રૂપિયા મેળવે ? 100 રૂ. 6000 રૂ. 3000 રૂ. 600 રૂ. કિરણ 7 રૂપિયા 1 કિગ્રાના ભાવે પસ્તી ખરીદે છે અને મોટા વેપારીને 8 રૂ. 1 કિગ્રાના ભાવે વેચે છે જો કિરણ 20 કિગ્રા પસ્તી ખરીદી વેપારીને વેચે તો કિરણને કેટલા રૂપિયા નફો મળે ? 160 રૂ. 20 રૂ. 140 રૂ. 56 રૂ. કિરણ 22 રૂ. 1 કિગ્રા ભાવે 15 કિગ્રા લોખંડ ખરીદે છે અને મોટા વેપારી ને 24 રૂ. 1 કિગ્રા ભાવે વેચે છે તો કિરણને કેટલો નફો મળે ? 15 રૂ. 30 રૂ. 24 રૂ. 22 રૂ. કિરણ 10 રૂ. 1 કિગ્રા ભાવે 5 કિગ્રા પ્લાસ્ટિક ખરીદે તો ગ્રાહકને કેટલા રૂપિયા આપવા પડે ? 15 રૂ. 10 રૂ. 50 રૂ. 5 રૂ. 50 રૂપિયા ત્રણ નોટ અને 5 રૂપિયાની એક નોટ એટલે કેટલા રૂપિયા થાય ? 150 રૂ. 5 રૂ. 155 રૂ. 56 રૂ. 69×52 નો અંદાજિત ગુણાકાર કેટલો મળે ? 4000 4200 3500 3000 81×28 નો અંદાજિત ગુણાકાર કેટલો મળે ? 1800 2400 2700 1600 10 રૂપિયાની કેટલી નોટ લઇએ તો 500 રૂપિયા થાય ? 50 નોટ 100 નોટ 10 નોટ 5 નોટ 25×9 નો મૌખિક ગુણાકાર કરતા..... મળે ? 200 225 250 34 Time's up