ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ગુંજાશ માપવાનો એકમ કયો છે રૂપિયા લિટર કિલોગ્રામ કિલોમીટર નીચેનામાંથી ગુંજાશ માપવાનો સૌથી નાનો એકમ શોધો ? મિલીલિટર લીટર કિલોલીટર એક પણ નહીં. 1 લિટર = 1000 મિલિ થાય તો 8 લિટર =....... 8 મિલિ 8000 મિલિ 800 મિલિ 80 મિલિ 12000 મિલિ એટલે કેટલા લિટર થાય ? 12 લિટર 120 લિટર 1200 લિટર 1 લિટર 2 લિટર = 1 લિટર + ......મિલિ 1 મિલિ 10 મિલિ 100 મિલિ 1000 મિલિ અડધો લિટર એટલે કેટલા મિલિ ? 5 મિલિ 500 મિલિ 50 મિલિ 1 મિલિ 1 લિટર દૂધની બોટલમાંથી 250 મિલીના કેટલા પ્યાલા ભરી શકાય ? 4 પ્યાલા 3 પ્યાલા 2 પ્યાલા 1 પ્યાલો નીચેનામાંથી કયું સાચું છે ? 500 મિલિ + 500 મિલિ =1 લિટર 500 મિલિ + 250 મિલિ +250મિલિ = 1 લિટર 250 મિલિ +250 મિલિ +250 મિલિ +250 મિલિ= 1 લિટર ઉપરના તમામ એક લિટર પાણીની બોટલમાંથી દસ સરખા નાના પ્યાલા ભરતા દરેકમાં કેટલા મિલિ પાણી સમાય ? 1000 મિલિ 1 મિલિ 100 મિલિ 10 મિલિ કોપરેલના તેલની નાની શીશીમાં તેલની ગુંજાશ ક્યાં એકમમાં માપવી જોઈએ ? લિટર મિલિ કિલોલીટર એક પણ નહિ ઘરના પાણીના ટાકાની ગુંજાશ ક્યાં એકમમાં માપશો ? મિલિ લિટર બંને એક પણ નહીં મીનાએ 1 લિટર દૂધમાંથી 250 મિલિ દૂધ પીધું તો હવે કેટલું દૂધ બાકી રહ્યું ? 500 મિલિ 750 મિલિ 250 મિલિ એક પણ નહીં 1 કીડી 1 મિલિ ખીર પીએ તો 1000 કીડી કેટલી ખીર પીએ ? 1000 લિટર 10 મિલિ 100 મિલિ 1 લિટર ગોપી દરરોજ શાળાએ 1 લિટર પાણીની બોટલ લઈ જાય છે ગોપી 400 મિલિ પાણી પીવું અને તેની બહેનપણીએ 300 મિલિ પાણી પીધું તો બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું ? 300 મિલિ 400 મિલિ 200 મિલિ 100 મિલિ ગોપાલભાઈની ગાય સવારે 3 લિટર અને સાંજે 2500 મિલિ દૂધ આપે છે તો આખા દિવસનું કુલ કેટલું દૂધ આપે છે ? 1500 લિટર 5500 લિટર 5 લિટર 500 મિલિ એક પણ નહીં એક બોટલમાં 250 મિલિ શરબત સમાય છે તો એવી 8 બોટલમાં કેટલું શરબત સમાય ? 200 મિલિ 1050 મિલિ 2 લિટર 200 લિટર એક કુટુંબ 1 દિવસમાં 200 લિટર પાણી વાપરે છે તો એક અઠવાડિયામાં કેટલા લિટર પાણી વપરાશે ? 140 લિટર 1400 લિટર 2000 લિટર 200 લિટર એક તેલના ડબ્બામાં 15 લિટર તેલ હતું તેમાંથી 10 લિટર 500 મિલિ તેલ વપરાઈ ગયું તો કેટલું તેલ બાકી રહ્યું ? 5 લિટર 5 લિટર 500 મિલિ 4 લિટર 500 મિલિ એક પણ નહીં કઈ ક્રિયામાં સૌથી વધુ પાણીનો ઉપયોગ થાય છે ? રસોઈમાં ન્હાવામાં પીવામાં કપડાં ધોવામાં 3 લિટર અને 5 લિટરના માપિયાનો ઉપયોગ કરી 4 લિટર દૂધ માપી શકાય ? ના હા એક પણ નહીં શક્ય નહિ 11 લિટર = _____ લિટર + 0 લિટર 11 10 5 2 એક લિટર દૂધ ના 4 પ્યાલા ભરાય તો 2 લિટર દૂધના કેટલા પ્યાલા ભરાય ? 4 8 16 10 નીચેનામાંથી કયું સાચું છે ? 100 લિટર + 1 લિટર = 105 લિટર 11 લિટર + 11 લિટર = 22 લિટર 3 લિટર + 4 લિટર = 6 9 લિટર + 8 લિટર = 18 લિટર એક બોટલમાં 1 લિટર દૂધ સમાય તો 250 મિલી ના કેટલા ગ્લાસ ભરાશે ? 1 2 3 4 એક દૂધ ના પાઉચ માં 5 લિટર દૂધ આવે છે તો તેમાંથી 500 મિલીના કેટલી બોટલ ભરી શકાય ? 8 10 12 15 500 મિલી ને ______ પણ કહેવાય. પા લિટર અડધો લિટર પોણો લિટર સવા લિટર મીના એ 1 લિટર દૂધ માંથી 200 મિલી દૂધ પીધું તો હવે તેની જોડે કેટલું દૂધ વધ્યું ? 500 મિલી 700 મિલી 800 મિલી 100 મિલી 2 લિટર = ______ મિલી 1000 મિલી 2000 મિલી 2500 મિલી 11000 મિલી હિતેશ ને એક દિવસમાં 4 લિટર પાણીની જરૂરિયાત પડે છે તો તેને એક અઠવાડિયામાં કેટલું પાણી જોઈએ ? 7 લિટર 14 લિટર 28 લિટર 56 લિટર એક ટાંકીમાં 200 લિટર પાણી સમાય છે તો તેમાંથી 20 લિટર ની કેટલી બોટલ ભરી શકાય ? 5 10 15 20 Time's up