ધોરણ – 4 ગણિત એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર દીપક પાસે કુલ ૮૦ પપૈયા છે. તેમાંથી ૧/૨ પપૈયા કાચા છે. તો કેટલા પપૈયા પાકા છે ? ૬૦ પપૈયા ૫૦ પપૈયા ૪૦ પપૈયા ૩૦ પપૈયા એક વર્ગખંડમાં કુલ ૪૮ બાળકો છે તેમાંથી ૧/૨ છોકરીઓ છે. તો છોકરાઓ કેટલા છે ? ૨૪ છોકરાઓ ૩૪ છોકરાઓ ૪૪ છોકરાઓ ૨૦ છોકરાઓ ૧ લિટર = ........... મિલીમીટર. ૧૦૦૦ મીટર ૧૦૦ સેન્ટિમીટર ૧,૦૦૦ મિલીમીટર ૧,૦૦૦ ગ્રામ માનશીને કંપાસ જોઈએ છે. જેની કિંમત ₹ ૨૦ છે. તેણે ₹ ૧૦ ની એક નોટ, ₹ ૫ નો એક સિક્કો, ₹૨ નો એક સિક્કો, ₹ ૧નો એક સિક્કો અને ૫૦ પૈસાનો એક સિક્કો આપ્યો. શુ તે પૂરતું છે ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. ૧ કિગ્રા = ......... ૧,૦૦૦ સેન્ટિમીટર ૧,૦૦૦ મિલીમીટર ૧,૦૦૦ ગ્રામ ૧,૦૦૦ મીટર ૫૦૦ ગ્રામ + ૩૦૦ ગ્રામ + ૧૦૦ ગ્રામ =............. ગ્રામ. ૮૦૦ ગ્રામ ૧,૦૦૦ ગ્રામ ૯૦૦ ગ્રામ ૭૦૦ ગ્રામ .............. + ૩૦૦ ગ્રામ + ૨૦૦ ગ્રામ = ૧ કિલોગ્રામ. ૧,૦૦૦ ગ્રામ ૫૦૦ ગ્રામ ૩૦૦ ગ્રામ ૪૦૦ ગ્રામ ૧ મીટર = ............ ૧,૦૦૦ કિમી ૧,૦૦૦ મીટર ૧૦૦ સેન્ટિમીટર ૧,૦૦૦ ગ્રામ ૧/૨ મીટર = .......... ૫૦૦ ગ્રામ ૫૦ સેમી ૫૦૦ મિલીમીટર ૫૦૦ લિટર આકૃતિમાં કેટલામાં ભાગમાં કલર દોરેલો છે ? આખું ચોથો ભાગ પોણો ભાગ અડધો ભાગ 1 મીટર = 100 સેમી તો 1/2 મીટર = _______ 100 સેમી 50 સેમી 25 સેમી 10 સેમી 1/4 એટલે કયો ભાગ ? પહેલો બીજો ત્રીજો ચોથો 1/2 એટલે કયો ભાગ ? બીજો ત્રીજો ચોથો પાંચમો ત્રીજો ભાગ એટલે _______ 1/2 1/3 1/4 1/5 100 નો 3/4 મો ભાગ એટલે ______ 25 50 75 100 કુલ 50 કેળાં છે તેમાંથી 1/5 ભાગ પાકા છે તો કેટલા કેળાં પાકા કહેવાય ? 5 10 15 20 કુલ 80 બાળકો છે જેમાંથી 3/4 છોકરાઓ છે તો છોકરીઓ કેટલી હશે ? 20 40 60 80 એક મીટર દોરડા ના બે સરખા ભાગ કરવાથી દોરડાના ટુકડા ની લંબાઈ કેટલી થશે ? 2 મીટર 50 સેમી 20 સેમી 100 સેમી એક કિલો ગ્રામ ટામેટાં ના 20 રૂપિયા હોય તો 52 કિલોગ્રામ ટામેટાંના કેટલા રૂપિયા થાય ? 20 રૂપિયા 40 રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા એક કિલોગ્રામ બટાકા ના 16 રૂપિયા હોય તો 3/4 કિલો ગ્રામ બટાકાના કેટલા રૂપિયા થાય ? 4 રૂપિયા 8 રૂપિયા 12 રૂપિયા 15 રૂપિયા એક બરણી માં 2 કિલો ગ્રામ ખાંડ છે તેણે 54 માં ભાગ કરીએ તો કેટલા ગ્રામ થાય ? 500 ગ્રામ 1000 ગ્રામ 250 ગ્રામ 1500 ગ્રામ મહેશે શનિવારે ચોથા ભાગનું અને રવિવાર એ અડધા ભાગનું ગૃહકાર્ય કર્યું, તો તેણે બે દિવસમાં કેટલું ગૃહકાર્ય કર્યું ? 1/4 1/2 2/3 3/4 100 રૂપિયાના 3/4 મો ભાગ એટલે કેટલા રૂપિયા ? 50 75 100 25 મહેશ પાસે 200 રૂપિયા હતા તેણે તેમાંથી 1/4 રૂપિયા ખર્ચ કરી નાખ્યા તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા ? 100 150 200 125 હીના પાસે 1 મીટર રિબિન છે. તે તેમાંથી તેની સહેલી ને ચોથા ભાગની આપે છે. હવે તેની પાસે કેટલી રિબિન વધી હશે ? 100 સેમી 75 સેમી 50 સેમી 25 સેમી જાનવી પાસે 70 બંગડી છે તે પૈકી 1/2 બંગડી લાલ રંગની છે. તો લાલ રંગની બંગડી કેટલી હશે ? 40 60 75 32 કિશન પાસે 80 બૉલપેન છે તે તેમાંથી 3/4 ભાગની બૉલપેન હિના ને આપે છે. તો તેની પાસે કેટલી બૉલપેન વધી ? 60 70 80 40 મેહુલ પાસે 46 ચોકલેટ છે તે 1/2 કરતાં એક વધુ ચોકલેટ હરેશ ને આપે છે તો મેહુલ પાસે કેટલી ચોકલેટ વધે. 23 22 21 20 4 કિલોગ્રામ ના 1/4 મો ભાગ એટલે કેટલા ગ્રામ ? 1000 ગ્રામ 2000 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ Time's up