ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો તમારી શાળામાં વચ્ચે રણપ્રદેશ આવતો હોય તો તમેં ક્યા વાહનમાં બેસીને શાળાએ જશો ? હોડીમાં બસમાં ઉંટ ગાડીમાં બળદ ગાડીમાં પાવાગઢમાં કઇ સુવિધાની મદદથી આપણે સીધા પર્વત પર ચઢી શક્યે છે ? પગથિયાં રોપ-વે (ઉડન ખટોલા) જો તમારી શાળા શહેરના બીજે છેડે આવેલી હોય તો તમેં ક્યા વાહનમાં બેસીને શાળાએ જશો ? બળદ ગાડીમાં ઉંટ ગાડીમાં હોડીમાં બસમાં/ સાઇકલમાં પુલ ક્યાં બાંધવામાં આવ્યો છે ? નદી ઉપર બીજેં ક્યાંક રોડ ઉપર બે ડુંગર વચ્ચે જો તમારી શાળામાં વચ્ચે જંગલ પ્રદેશ આવતો હોય તો તમેં ક્યા વાહનમાં બેસીને શાળાએ જશો ? ઉંટ ગાડીમાં બસમાં હોડીમાં બળદ ગાડીમાં પુલનો ઉપયોગ કોણ કરે છે ? તમામ વાહનો લોકો પ્રાણીઓ આ પુલ બનવવા માટે કઇ કઇ વસ્તુઓ વાપરવામાં આવી હશે ? રેતી સિમેન્ટ કાંકરી તમામ લોખંડ જો તમારી શાળામાં વચ્ચે નદી આવતી હોય તો તમેં ક્યા વાહનમાં બેસીને શાળાએ જશો ? હોડીમાં બળદ ગાડીમાં ઉંટ ગાડીમાં બસમાં ગુજરાત ના કયા વિસ્તાર માં બાળકો શાળાએ જવા માટે હોડી નો ઉપયોગ કરે છે ? કચ્છનું રણ બેટ દ્વારિકા જંગલ વિસ્તાર ખંભાત કયા વિસ્તાર માં મુસાફરી માટે ઊંટગાડીનો ઉપયોગ થાય છે ? રણ જંગલ ડુંગરાળ નદી કયા વિસ્તારના બાળકોએ શાળાએ જવા માટે ગાઢ જંગલ માંથી પસાર થવું પડે છે ? કચ્છ નું રણ બેટ દ્વારિકા મેદાની વિસ્તાર ગીરના જંગલ નિધિ અપંગ છે, તે શાળા એ જવા ___________ ઉપયોગ કરશે ? સાઇકલ ટ્રાયસિકલ સ્કૂટર બાઇક જો નદી પર પુલ ન હોય તો સામેના કિનારે જવા તમે શાનો ઉપયોગ કરશો ? ટ્રેક્ટર બાઇક હોડી સાઇકલ નદી પસાર કરવા માટે તેના પર _______ બનાવવામાં આવે છે ? રસ્તો રોડ પુલ નાળુ રાજ્ય સરકાર તરફ થી ધોરણ 8 પછી છોકરીઓ ને શાળાએ જવા માટે ______ આપવામાં આવે છે ? સ્કૂટર કાર સાઇકલ ટ્રક તમે એક શહેર થી બીજા શહેર જવા કયા વાહનનો ઉપયોગ કરશો ? સાઇકલ કાર ઊંટગાડી હાથલારી ઉડન ખટોલા માં મજબૂત __________ પર લાત્કાવ ટ્રૉલીમાં બેસીને જઈ શકાય ? Add description here! તાર દોરડા પથ્થર ઝાડ Time's up