ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર કબડ્ડીની એક ટીમમાં કેટલા સભ્યો હોય છે ? 4 ખેલાડીઓ 5 ખેલાડીઓ 12 ખેલાડીઓ 6 ખેલાડીઓ શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા ? 1 ખેલાડી 2 ખેલાડીઓ 4 ખેલાડીઓ 3 ખિલાડીઓ કરણમ્ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે તે ક્યાં રાજ્યની છે ? તમિલનાડુની આંધ્ર પ્રદેશની કર્ણાટકની કેરળની મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા ચંદ્રકો જીત્યા છે ? વીસ ઓગણત્રીસ પચાસ ઓગણીસ સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર છે તેનું ગામ કરાડીઆંબા ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે ? વલસાડ ડાંગ સુરત વડોદરા હાલ સરિતા ગાયકવાડ કઈ સરકારના " બેટી બચાવો " અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે ? ગુજરાત સરકારના રાજસ્થાન સરકારના મધ્યપ્રદેશ સરકારના દિલ્લી સરકારના નીચેનામાંથી કઈ ત્રણ બહેનો મુંબઇમાં રહે છે તે ત્રણેય કબડ્ડી રમતા હતા ? યશ્ચિ, રાધા, ગોપી પ્રિન્સી, દીપિકા, નિધિ રમીલા, પૂનમ, ગીતા જ્વાલા, લીલા, હીરા ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવાની પ્રેરણા કોણે આપી હતી ? બન્ને મામાએ બન્ને કાકાએ બન્ને દાદાએ એક પણ નહીં 400 મીટર દોડ અને 400 મીટર વિધ્નદોડમાં કોણ નિષ્ણાંત છે ? લીલા હીરા સરિતા ગાયકવાડ જ્વાલા મલેશ્વરીએ કેટલા વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી ? 10 વર્ષની ઉંમરે 11 વર્ષની ઉંમરે 12 વર્ષની ઉંમરે 9 વર્ષની ઉંમરે 1 જૂન , 1994માં ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે કોનો જન્મ થયો હતો ? કરણમ્ મલેશ્વરી સરિતા ગાયકવાડ જ્વાલા હીરા મેચ તો સાંજે 6:30 કલાકે હતી એટલે કોણ સિનેમા જોવા ગયા ? જ્વાલા અને સરિતા લીલા અને હીરા મલેશ્વરી અને જ્વાલા મામા અને પિતા શ્યામલ કોને અડી હતી ? શ્યામલા ને રેખાને નેહાને રોઝીને કોણે વચ્ચે શ્વાસ લીધો હતો ? રેખાએ શ્યામલાએ નેહાએ રોઝીએ કબડ્ડી ની રમત માં દાવ લેનાર એ શું કરવું જોઈએ નહીં ? મગજ નો ઉપયોગ ચારે બાજુ ધ્યાન આપવું છાપો મારવો શ્વાસ છોડી દેવો કબડ્ડી ની રમતમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? સામેની ટીમની રેખાને અડિયા વગર શ્વાસ છોડી દે ત્યારે મધ્ય રેખાને યાદી જાય તો સામેની ટીમના ખેલાડી ને અડકી જાય તો મધ્ય રેખા ને અડિયા વગર શ્વાસ છોડી દે ત્યારે સરિતા ગાયકવાડે કઈ રમત માં સુવર્ણ ચંદ્રક મેળવ્યો ? 100 મીટર 200 મીટર 400 મીટર મેરેથોન કરણમ્ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટ, સરિતા ગાયકવાડ - દોડવીર, સચિન તેંડુલકર __________ બોક્સર ક્રિકેટર શૂટર પહેલવાન કરણમ્ મલ્લેશ્વરી કઈ રમત માં આગણીશ માં ચંદ્રક જીત્યો ? શૂટર બોક્સિંગ વેઇટ લિફ્ટ કબડ્ડી જવાલા, લીલા અને હીરા ને કબડ્ડી રમવાની પ્રેરણા કોણે આપી ? તેમની માતાએ તેમના દાદા એ તેમના પિતા એ માતા અને મામા એ કબડ્ડી ની રમત માં દાવ લેનારએ ___________ રોકી રાખવો પડે છે ? શ્વાસ હાથ ખેલાડી દાવ કબડ્ડી ની રમત માં દાવ લેનાર ___________ સતત બોલ્યા કરે છે ? તુતુતુ.. હું.. કબડ્ડી કબડ્ડી .. એકપણ નહીં કરણમ્ મલ્લેશ્વરી ___________ કી. ગ્રા. વજન ઊચકી શકે છે? 110 કી. ગ્રા. 120 કી. ગ્રા. 130 કી. ગ્રા. 140 કી. ગ્રા. સરિતા ગાયકવાડ ના માતા - પિતા કયા કામ સાથે જોડાયેલા હતા ? દુકાન ખેતીકામ મજૂરી કર્મચારી કરણમ્ મલ્લેશ્વરી કયા રાજ્ય ના છે ? ગુજરાત રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ થિયેટર માં મામા શું લઈને ત્રણેય બહેનોને શોધવા ગયા હતા ? ટોર્ચ કાર સાઇકલ રિક્ષા Time's up