ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોના પિતાજી ખેત મજૂરી કરતા હતા ? દીપકભાઇ રતનભાઈના જીવાભાઇ નિલાભાઈના આપણે કયું ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે ? ચુડાનું જેપર ગામ અલ્યારનો ટંડો ગામ લીંબડીનું સૌકા ગામ બોટાદનું સરવા ગામ અલ્યારનો ટંડો ગામ હાલ ક્યાં આવેલ છે ? પાકિસ્તાનમાં ચીનમાં શ્રીલંકામાં નેપાળમાં થોડો સમય અમે બધા એક શું બનાવીને ધોળાવીરાનાં ખુલ્લા મેદાનમાં રહ્યાં હતાં ? ઝુંપડી કુબો કસબો મહેલ કયા પ્રાણીના છાણમાંથી લીપણ કરી ભોંયતળિયું તૈયાર કર્યું ? ભેંસના ગાયના બકરી ઊંટના ભોંયતળિયામાં શું કરેલી હોય ત્યાં જીવજંતુઓ દૂર રહે છે ? ગાર પલાસ્ટર લાદી આરસીસી મકાનનું છાપરું ઢાંકવા શું શું ઉપયોગ કર્યો હતો ? લીમડાની ડાળીઓના વાંસા શણના કોથળા માટીના નળિયાં ઉપરના તમામ સમી તાલુકાનું જયરામનગર ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે ? પાટણ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ઘરની પાછળ શૌચાલય શેમાંથી બનાવ્યું હતું ? લાકડામાંથી ઈંટોમાંથી બેલામાંથી કોથળામાંથી વીસ વર્ષ પહેલાં અમારી કઈ દીકરીના લગ્ન થયા હતા ? રુબીના હસીના ઝમીના કરીના બેલા દરિયા કિનારે નીકળતો એક પ્રકારનો શું છે ? ઈંટ પથ્થર ચૂનો સિમેન્ટ હું હવે કેટલા વર્ષનો થયો ત્યારે મેં ઘણા બધા ફેરફારો જોયા ? 80 વર્ષનો 100 વર્ષનો 90 વર્ષનો 70 વર્ષનો ગામમાં લાકડાનું કામ કરે તેને શું કહો છો ? મોચી લુહાર સુથાર દરજી ગામમાં લોખંડનું કામ કરે તેને શું કહો છો ? સોની લુહાર સુથાર પશુપાલક મકાન બનાવવામાં કઈ કઈ સામગ્રી વાપરવામાં આવે છે ? રેતી ,ઈંટ, સિમેન્ટ કપચી, લોખંડ બેલા, ચૂનો ઉપરના તમામ મકાનનું ચણતર કામ કોણ કરે છે ? દરજી લુહાર કડીયા સુથાર 70 વર્ષ પહેલા નીલાભાઈ કેટલા વર્ષ ના હતા ? 10 20 30 40 લોકો કહેતા આપનો દેશ બે ભાગ ______ માં વિભાજિત થઈ ગયેલ છે ? ભારત, હિન્દુસ્તાન ભારત, પાકિસ્તાન પાકિસ્તાન, જમ્મુ કાશ્મીર ભારત, ભૂટાન થોડો સમય કૂબો બનાવીને ક્યાં ના ખુલ્લા મેદાન માં રહ્યા ? પાકિસ્તાન ધોળાવીરા કચ્છ ભરૂચ માટીમાં બહેન અને માં એ શું ભેળવ્યું ? પાણી સિમેન્ટ રેત ભૂસુ ગાય ના છાણ ના લિપણ થી શું તૈયાર કર્યું ? દીવાલ પ્લાસ્ટર ભોંયતળિયું અગાસી લોકો મકાન બનાવવા કેમ સિમેન્ટ વાપરતા હતા ? સસ્તો હતો ઓછી મહેનતે મકાન બની જતું મકાન મજબૂત બનતું નજીક મળી રહેતો ઘરની દીવાલને ચૂનો વર્ષ માં કેટલી વાર લગાવવામાં આવતો ? એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર ઘરની પાછળ શાના થી શૌચાલય બનાવ્યું હતું ? સિમેન્ટ છાણ બેલા ઈંટ નિલાભાઈને કેટલા દીકરા હતા ? પાંચ છ સાત આઠ નિલાભાઈને કેટલી દીકરીઓ હતા ? એક બે ત્રણ ચાર લાખાની વહુ શાના પર રસોઈ બનાવે છે ? ચૂલા પર સગડી પર ગેસ સ્ટવ પર એક પણ નહીં ઘરમાં લુહારનું કામ કરવા માટે કોને બોલાવશો ? ઇલેક્ટ્રિશિયન પ્લંબર સુથાર દરજી ઘરમાં પાઇપ લાઇનનું કામ કરાવવા માટે કયા કારીગર ને બોલાવશો ? પ્લંબર સુથાર દરજી લુહાર Time's up