ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોણ માળામાં રહેતું નથી ? કબૂતર દેવ ચકલી ઉંદર કાગડો પથ્થરો વચ્ચેની જગ્યામાં કોણે ઈંડા મૂક્યાં છે ? ઉંદરે દેવ ચકલીએ મગરે ગરોળીએ દેવ ચકલીએ માળો શેનો બનાવેલો હતો ? વાયરોનો ઘાસનો બૉક્સનો કુંડાનો બધા પ્રકારની વસ્તુઓનો માળો કોનો બનેલો હોય છે ? સુગરીનો દરજીડાનો દેવ ચકલીનો કાગડાનો નીચેનામાંથી કોનો પક્ષીઓમાં સમાવેશ થતો નથી ? વંદો કાબર કોયલ બાજ નીચેનામાંથી વૃક્ષની ડાળીઓ કે ઝાડીઓમાં લટકતો માળો કોણ બનાવે છે ? કાગડો ફુલસૂંઘણી હોલો ટીટોડી બે પાંદડાંઓ સીવીને ઝાડીઓમાં માળો કોણ બનાવે છે ? દરજીડો કાબર ટીટોડી મોર કયું પક્ષી પોતાનો માળો બનાવતી નથી ? દેવ ચકલી કોયલ કબૂતર દરજીડો કાગડાના માળામાં ઈંડા કયું પક્ષી મૂકે છે ? ફૂલસૂંઘણી કાગડો કોયલ તેતર કાગડો પોતાના ઈંડા ની સાથે બીજા ક્યાં પક્ષીના ઈંડા પણ સેવે છે ? ઢેલના કાબરને કોયલના ચકલીના કોના ઘરની બાજુમાં પથ્થરો વચ્ચે દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે ? ગોપાલભાઈ ગિરીશભાઈ ગણેશભાઈ ગોવર્ધનભાઈ દેવચકલી ના ઈંડા શાના વડે જોયા હતા ? બિલોરી કાચ વડે માઈક્રોસ્કોપ વડે દૂરબીન વડે મોબાઈલ વડે કાગડાનો માળો કેવા પ્રકારની વસ્તુઓ વડે બનેલ હોય છે ? સળીઓ પીંજલ રૂ ઉન બધી પ્રકાર ની વસ્તુ દેવ ચકલીનું બચ્ચું કેવી રીતે બેઠું હતું ? ચાંચ પહોળી કરીને ચાંચ બંદ કરીને આંખો બંદ કરીને આંખો ખોલીને દેવ ચકલી ના બચ્ચા નું મો અંદર થી કેવું હતું ? પીળું કાળું લાલ કેસરી કયું પક્ષી મધુર અવાજ થી ગાય છે ? ચકલી પોપટ કોયલ કાગડો કોયલ પોતાન ઈંડા કોણ માળામાં મૂકે છે ? કોયલના પોપટ ના કાગડાના મોરના થોર ના કાંટા માં અથવા મહેદીની વાડ માં કોણ માળો બનાવે છે ? પોપટ કબૂતર કાગડો કોયલ કયા પક્ષીનો અવાજ ટક ટક સંભળાય છે? કંસારો કોયલ કાગડો ચકલી કંસારા પક્ષીનો અવાજ ક્યારે સંભળાય છે? શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં વસંતમાં વૃક્ષના થડ કાણું કરીને કોણ માળો બનાવે છે ? લક્કડખોદ કંસારો કોયલ પોપટ વૃક્ષની નાની ડાળીઓ અથવા ઝાડીઓમાં લટકતો માળો કોણ બનાવે છે ? કંસારો કોયલ પોપટ ફૂલસૂંઘણી કયા પક્ષીઓના નર માળો બનાવે છે અને માદા તેને પસંદ કરી ઈંડા મૂકે છે? કંસારો ફૂલસૂંઘણી દેવ ચકલી સુગરી પક્ષીઓ માટે પહેલું સોપાન કયું છે ? માળો બનાવવાનું બચ્ચા ને ખવડાવવાનું ઈંડા સેવવાનું બચ્ચા મોટા કરવાનું ગિજુભાઈ એ આ પત્ર ક્યારે લખ્યો હતો ? 13 એપ્રિલ 1936 13 મેં 1936 23 જૂન 1946 23 માર્ચ 1956 આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? પોપટ કોયલ મોર કાગડો કોણ પોતાનો ખોરાક આખો ગળી જાય છે ? ઉંદર બિલાડી સાપ મોર કોના દાંત જીવન પર્યત વધ્યા કરે છે ? ઉંદર બિલાડી સાપ ખિસકોલી Time's up