ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર તેજલ અમદાવાદમાં શા માટે આવી હતી ? બહેનના ઈલાજ માટે પિતાજીના ઈલાજ માટે માતાના ઈલાજ માટે ભાઈના ઈલાજ માટે ગુજરાતની વસતીની રીતે સૌથી મોટો જિલ્લો કયો છે ? કચ્છ અમદાવાદ ડાંગ ગાંધીનગર માતાના ભાઈને ગુજરાતીમાં શું કહેવાય છે ? નાના મામા દાદા કાકા તેજલના મામાનો પરિવાર એક જ રૂમમાં કેટલા સભ્યો રહેતા હતા ? છ સભ્યો ત્રણ સભ્યો ચાર સભ્યો પાંચ સભ્યો માતાના ભાઈના પત્નીને શું કહેવાય છે ? મામી માસી ફૈબા કાકી લિફ્ટમાં શું-શું હતું ? પંખો લાઈટ ઘંટડી ઉપરના તમામ હર્ષનું ઘર કેટલામાં માળે હતું ? બારમાં માળે તેરમાં માળે દસમા માળે નવમાં માળે આસપાસ બાળકો શેના વિશે વાતો કરે છે ? કાંકરિયા તળાવ રિવરફ્રન્ટ સિદી સૈયદની ઝાળી સાબરમતી નદી મામાને છેલ્લા દસ વર્ષમાં આવી કેટલી નોટિસ આપવામાં આવી છે ? પાંચમી ચોથી ત્રીજી બીજી મામાને ઘર કેમ બદલવાનું છે ? સહકારી હોવાથી પ્રાઈવેટ હોવાથી સરકારી હોવાથી કહી ન શકાય તેજલ કેટલા સમય પહેલાં અમદાવાદ ગઈ હતી ? મહિના પહેલા બે મહિના પહેલા વર્ષ પહેલા બે વર્ષ પહેલા તેજલ તેજલ એવો પાછળ થી મોટેથી કોનો અવાજ સંભળાયો હતો ? તેજલનો તેજલની માતાનો તેજલના મામા નો તેજલ ના દાદાનો સવારે કેટલા વાગે તેજલ અને તેની માતા જાય છે ? 3 વાગ્યે 4 વાગ્યે 5 વાગ્યે 6 વાગ્યે ગામ થી તળાવ માં જવા માટે કેટલો સમય લાગે છે ? પાંચ મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ ઉનાળામાં તળાવ માં પાણી સુકાઈ જાય તો પાણી ભરવા કયા જવું પડે છે ? શહેર માં બીજા તળાવમાં નદીમાં ગામની બહાર તેજલને તેની માતાને જોવા માટે શેમાં જવું પડે છે ? બસમાં ટ્રકમાં ગાડીમાં રિક્ષામાં તેજલની મામી કેટલા ઘરની સફાઇ કરે છે? બે ચાર પાંચ સાત શું દબાવતા લિફ્ટ ઉપર પહોંચી ગઈ ? બાન હાથ પગ લિફ્ટ મામી પહેલા તેજલને કોના ઘરે લઈ ગયા હતા ? તેજલના હર્ષના હરીશના હરેશના હર્ષ નું ઘર કયા મળે હતું ? 10 માં માળે 11 માં માળે 12 માં માળે 14 માં માળે હર્ષના ઘરનો નળ કોણે બંધ કર્યો ? મામીએ હર્ષએ તેજલે કોઈએ નહીં હર્ષ પાણીની ડોલ ભરીને શું કરવા બેઠો ? ટીવી જોવા નહાવા જમવા લખવા હર્ષના ઘરની બારીમાંથી બધી વસ્તુઓ કેવી દેખાતી હતી ? મોટી નાની રમકડાં જેવી સરસ તેજલ ને આખું અમદાવાદ જોવા લઈ જવા કોણ માંગે છે ? તેજલ મામી મામા તેજલની માતા મામાને છેલ્લે કેટલા વર્ષ માં આવી ત્રણ નોટીસ મળી હતી ? પાંચ વર્ષમાં દસ વર્ષમાં બે વર્ષમાં પંદર વર્ષમાં તેજલના મામા કેમ ચિંતામાં હતી ? નોકરી છોડી દીધી હતી માતા બીમાર હતા નોટીસ મળી માટે નાણાં ની તકલીફ હતી કલાકારો નેતા અને ખેલાડીઓ કયા આવે છે ? કાંકરિયા તળાવ માં રિવરફ્રન્ટ તેજલના ઘરે મમ જોડે નદીમાં પાણી ભરવા જવા કેટલો સમય લાગે છે ? ત્રીસ મિનિટ એક કલાક બે કલાક ત્રણ કલાક મામી અને તેજલ સાથે બીજું કોણ પાણી ભરવા જાય છે? ઋત્વા વિશ્વા મામાં તેજલની માતા કોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા ? તેજલને તેજલની માતા ને તેજલના મામા ને તેજલની મામી ને Time's up