ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 20 તમારું નામ તમારો મોબાઇલ નંબર દરવાજો કોણે ખોલ્યો હતો ? દિવ્યાએ મનપ્રીતે સુરજીતે સ્વસ્તિકે કોના માતાપિતા ગુરુદ્વારા ગયા છે ? દિવ્યાના સ્વસ્તિકના મનપ્રીતના સુરજીતના છાત્રાલયમાં કોણ રહેતું હતું ? સુરજીત સ્વસ્તિક દિવ્યા મનપ્રીત ગુરુદ્વાર ક્યાં ધર્મના લોકો જાય છે ? જૈન પારસી મુસ્લિમ શીખ મનજિતસિંહ કોના પિતા હતા ? સુરજીતના મનપ્રીતના દિવ્યાના સ્વસ્તિકના મનજિતસિંહ શું બનાવી રહ્યાં હતાં ? રોટલી દાળ કઢી કઢાહપ્રસાદ કઢાહપ્રસાદ એટલે શું ? શિરા જેવો કઢી જેવો શાક જેવો બાટી જેવો અરદાસ (પ્રાર્થના ) પછી શું આપવામાં આવ્યો ? પેંડા કઢાહપ્રસાદ ચવાણું મુખવાસ ગરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે ? લંગર મંતર બુફે જંતર કઢાહપ્રસાદ મોટી કઢાઈ અંદર શેમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ સમય લાગે છે ? પાણીમાં તેલમાં ઘીમાં દાળમાં દરવાજે કોણ હતું ? દિવ્ય સ્વસ્તિક દિવ્ય અને સ્વસ્તિક મનપ્રીત "તમે છાત્રાલય થી ક્યારે આવ્યા ? "- આ વાક્ય કોણ બોલે છે? સુરજીત મનપ્રીત દિવ્ય તમામ ક્યાં ગયા પછી બધાએ માથું ઠાકી દીધું ? સુરજીતના ઘર ગુરુદ્વારા દિવ્યાના ઘર મનપ્રીત ના ઘર શું બફાઈ રહ્યું હતું ? ચણા મગ ચણા અને અડદની દાળ ચોખા ગુરુદ્વાર માં શેનું શાક બની રહ્યું હતું ? બટાટા મૂળા ડુંગળી ટામેટાં બાળકોને જોઈને કોણ ખુશ થઈ ગયું ? દિવ્યા સુરજીત મનજીતસિંહ સ્વસ્તિક "કાકા અમે પણ રસોઈ માં મદદ કરીએ ?" આ વાક્ય કોણ બોલે છે ? દિવ્યા સુરજીત સ્વસ્તિક મનપ્રીત કઢાહ પ્રસાદ માં શાનો લોટ હોય છે? બાજરી ઘઉ મગ અડદ "કાકી તમે શું કરો છો ?" આ વાક્ય કોણ બોલે છે ? સ્વસ્તિક સુરજીત મનપ્રીત દિવ્યા કાકી શું કરે છે ? કઢાહ પ્રસાદ બનાવે રોટલીઓ બનાવે શીરો બનાવે શાક બનાવે દિવ્યા એ રોટલી પર શું લગાવવાનું ચાલુ કાર્યુ ? તેલ ઘી પાણી મલાઈ જમ્યા પછી બધા એ પોતાની થાળી કયા મૂકી ? ડ્રમમાં ચોકડીમાં નળ નીચે બહાર "અરે ખૂબ સરસ અમે તમારી સાથે આવીએ ?- આ વાક્ય કોણ બોલે છે? સુરજીત મનપ્રીત દિવ્યા સ્વસ્તિક Time's up