ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 21 તમારું નામ તમારો મોબાઇલ નંબર મમતાનો ભાઈ શું જોવા ઈચ્છે છે ? ફિલ્મ ક્રિકેટ મેચ નાટક ધારાવાહિક મમતાને ટી.વી પર શું જોવું છે ? સિરિયલ કાર્ટૂન સમાચાર ફૂટબોલ મેચ દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં શું જોવા માટે ઝગડો શરૂ થયો ? રસોઈમાં શું બનાવવું. ટી.વી. પર કયો કાર્યક્રમ જોવો. ઘરમાં પાણીની ટાંકી કોણ ભરશે. ઘરની સફાઈ કોણ કરશે. પ્રતિભા માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ આ યોગ્ય કહેવાય ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. છોકરા અને છોકરીઓ કે પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ નિયમો હોવા જોઈએ ? નિયમો એક સમાન હોવા જોઈએ નિયમો અલગ-અલગ જ હોવા જોઈએ કહી ન શકાય. મને ખબર નથી એક દિવસ બાળકી અને મિત્રોને દરિયાકિનારે કોણ લઈ ગયું ? પ્રતિભા પિન્કી પિન્ટુ મીનાકાકી પૈસા લેવામાં ભૂલ કોણે કરી હતી ? કુલફી વેચનારે ભેળપુરીવાળાએ ફુગ્ગાવાળાએ ચગડોળવાળાએ મીનાકાકીએ કુલફી વેચનારને કેટલી ફુલકીના પૈસા ચૂકવ્યાં ? આઠ કુલફીના સાત કુલફીના નવ કુલફીના દસ કુલફીના સ્વચ્છતાના આગ્રહી કોના દાદી છે ? અક્ષયના અનિલના કરશનના પ્રતિભાના કરશનના મોટા કુટુંબના નાના-મોટા નિર્ણયો કોણ લે છે ? મોટા દાદા મોટા પપ્પા મોટા કાકા મોટી કાકી Time's up