ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 23 તમારું નામ તમારો મોબાઇલ નંબર આજે, સવારથી કોના ઘરમાં દોડધામ છે ? અરવિંદકાકાના ઘરમાં ઝીલના ઘરમાં નિતાકાકીના ઘરમાં હેન્સીના ઘરમાં પાંચ વર્ષ પહેલાં અરવિંદકાકાને ક્યાં નોકરી મળી હતી ? નેપાળમાં અબુધાબીમાં બાંગ્લાદેશમાં અમેરિકામાં ઝીલ અને તેના પપ્પા અરવિંદકાકાને લેવા ક્યાં ગયા ? રેલવે સ્ટેશને વિમાનમથકે બસ સ્ટેશને દરિયાના બંદરે અરવિંદકાકાને અબુધાબીથી ભારત વિમાનથી આવતા કેટલા કલાક લાગ્યા ? માત્ર એક કલાક માત્ર બે કલાક માત્ર ત્રણ કલાક માત્ર ચાર કલાક શાળામાંથી દિલ્લીના પ્રવાસે ટ્રેનમાં કોણ ગઈ હતી ? ઝીલ હેન્સી પલ જતીન ' તે રેતીના ઢૂવા કહેવાય છે ' આ વાક્ય કોણ બોલે છે ? નીતા ઝીલ હેન્સી પલ અબુધાબીની આજુબાજુનાં દેશો કેવા પ્રદેશોમાં આવેલા છે ? રણપ્રદેશમાં હિમ પ્રદેશમાં જળ પ્રદેશમાં કહી ન શકાય ? રણ પ્રદેશમાં શું નથી પડતો ? પવન વરસાદ રજકણ ગરમ લૂ રણમાં કયું વૃક્ષ ઊગી શકે છે ? સફરજન ખજૂર સંતરા કેળા અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને શું કહે છે ? પાઉન્ડ ડોલર દિરહામ કહી ન શકાય અરવિંદ કાકા અને તેમનું કુટુંબ કેટલા વર્ષ પછી ઘરે આવવાનું છે ? બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે કેટલા વર્ષ પહેલા અરવિંદ કાકા ને નોકરી મળી હતી ? બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે ઝીલ અને તેના પિતા અરવિંદ કાકા ને લેવા ક્યાં ગયા હતા ? રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન વિમાન મથક મુખ્ય મથક અરવિંદકાકા ની પત્ની નું નામ શું છે ? નીતાકાકી મીનાકાકી નિરુકાકી અંજલીકાકી ઝીલ શાળામાંથી પ્રવાસ કયા ગઈ હતી ? મથુરા દિલ્હી રાજકોટ કાશ્મીર દિલ્હી પ્રવાસ જતી વખતે ઝીલને કેટલો સમય લાગ્યો હતો ? 5 કલાક 10 કલાક 20 કલાક 30 કલાક ઝીલ દિલ્હીના પ્રવાસના શેમાં ગઈ હતી ? ટ્રેન બસ કાર વિમાન તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે ? હેન્સી ઝીલ નીતા કાકી પલ અબુધાબી માં રેતીમાં શું હોય છે ? કાંકરા તેલ કપચી સિમેન્ટ ત્યાં ___________ ખૂબ કીમતી છે ? અનાજ ફળ પાણી તેલ "પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે" - આ વાક્ય કોણ બોલે છે ? નીતા કાકી અરવિંદકાકા ઝીલ પલ Time's up