ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 24 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી સ્વાદે તીખું કયું શાકભાજી હોય છે ? કાકડી મરચું દૂધી કોબીઝ નીચેનામાંથી પીળા રંગનું કોણ છે મરચું હળદર રાઇ વરિયાળી નીચેનામાંથી કાળા રંગનો મસાલો કયો છે ? હળદર મરી મરચું મીઠું મરાઓ રંગ લીલો અને મુખવાસ, સરબત હુ જોવા મળું છું. મને ઓળખો. મૂળો વરિયાળી કરેલું વાલ નીચેનામાંથી મસાલામાં કોનો સમાવેશ થતો નથી ? ગુવાર લવીંગ રાઈ હળદર નીચેનામાંથી કોનો કઠોળ સમાવેશ થતો નથી ? મગ મઠ અડદ વરિયાળી નીચેનામાંથી કોનો અનાજમાં સમાવેશ થતો નથી ? જીરું ઘઉં જુવાર બાજરી નીચેનામાંથી કોનો શાકભાજીમાં સમાવેશ થતો નથી ? ગુવાર ઈલાયચી ભીંડો કરેલા નીચેનામાંથી કોનો મસાલામાં સમાવેશ થતો નથી ? રાઈ ચણા તમાલપત્ર મરી નીચેનામાંથી કોનો ફળમાં સમાવેશ થતો નથી ? પપૈયું સફરજન તમાલપત્ર દાડમ મરચું કેવા રંગ નું હોય છે ? પીળા લાલ લીલા કાળા મરી કેવા રંગ ના હોય છે ? કાળા રાતા પીળા સફેદ મરી સ્વાદે કેવા હોય છે? મીઠા તૂરા કડવા તીખા ચોકલેટ જેવો રંગ કોનો હોય છે? મરી મરચા લવિંગ કેળાં નીચેના માંથી કયો મસાલો છે? મરી મરચા રીંગણ કેળાં મગ નો સમાવેશ શામાં થાય છે ? કઠોળ અનાજ ફળ મસાલા બાજરી નો સમાવેશ શેમાં થાય છે? કઠોળ અનાજ ફળ મસાલા સફરજન નો સમાવેશ શેમાં થાય છે? કઠોળ અનાજ ફળ મસાલા નીચેના માંથી કોનો સમાવેશ અનાજમાં થાય છે? જુવાર ઘઉ બાજરી તમામ કારેલાંનો સમાવેશ શામાં થાય છે? શાકભાજી અનાજ કઠોળ તેલીબિયાં નીચેના માંથી કોનો સમાવેશ મસાલામાં થાય છે? ચણા મગ આદું મરી કાકડી નો સમાવેશ શામાં થાય છે ? ફળ અનાજ શાકભાજી મસાલા Time's up