ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર હાથીના ટોળામાં નર હાથી અંદાજે કેટલા વર્ષ રહેતો હોય છે ? ૨ થી ૫ વર્ષ ૧૪ થી ૧૫ વર્ષ હાથીના ટોળામાં કુલ કેટલી હાથણીઓ હોય છે ? ૧૦ થી ૧૨ ૨ થી ૫ હાથીના ઝૂંડમાં સૌથી ઘરડું કોણ છે ? નંદુના નાની નંદુના દાદી નંદુ એ કયા પ્રાણીનું બચ્ચુ છે ? હાથી સિંહ નંદુ ની ઉમર કેટલા હતી ? ૨ મહિના ૨ વર્ષ સામાન્ય રીતે ૧ હાથી એક દિવસમાં કેટલા કિલો ખોરાક ખાય છે ? ૧૦૦ કિગ્રા ૫૦૦ કિગ્રા હાથીના ટોળામાં સરદાર હાથી મુખ્યત્વે કોણ હોય છે ? સૌથી ઘરડી હાથણી સૌથી યુવાન હાથી સામાન્ય રીતે ૧ હાથી એક દિવસમાં કેટલો સમય આરામ કરે છે ? ૩ થી ૫ કલાક ૨ થી ૪ કલાક નંદુનુ વજન કેટલું હતું ? ૧૦૦ કિગ્રા ૨૦૦ કિગ્રા હાથી ના બચ્ચા નું નામ શું હતું ? મદનીયુ બચ્ચું નંદું હાથણ હાથીઓનું ટોળું કયા ગયું ? શહેર માં નદીમાં જંગલમાં ઘર માં પાણી અને કાદવ માં કોણ પડી ગયું ? નંદું નંદુની માં બધા હાથણો નંદું અને તેની માં નંદુંની મા એ નંદું ને કઈ તરફ ધકેલ્યો ? ઝાડવા તરફ પાણી તરફ દોડવા રમવા _______ પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું ? સૂર્યાસ્ત સૂર્યોદય બપોર સવાર રહેઠાણ સુધી પહોંચતા કોણ થકી ગયું ? નંદુ ની માં નંદુંના ભાઈ નંદું બધા હાથી ઓ કયા રહે છે ? શહેર માં તળાવ માં જંગલ માં ગામડામાં નીચેના માંથી કયું અલગ પડે છે ? કાચબો હરણ બતક મગર નીચેના માંથી કયું અલગ પડે છે ? ગાય ભેંસ બકરી બળદ ઘોડા ના પગે હોય છે ? ખરી ડાબલા વાળ નખ બળદ નો ઉપયોગ શેમાં થાય છે ? ઉદ્યોગ કંપની ખેતી વાહન હાથીના બચ્ચને શું કહેવાય ? મદનિયું ગલૂડિયું વછેરું વાછરડું નીચેના માંથી કયું જુદું પડે છે ? ગરોળી કીડી કારોળિયું વરુ પપ્પા ના ભાઈ તમારે શું થાય ? મામા કાકા દાદા નાના મમ્મી ના ભાઈ તમારે શું થાય ? મામા માસા ફુંફા નાના માણસ કયા રહે છે ? જંગલમાં ગુફામાં બોડ માં ઘર કાદવ અને પાણી માં રમવું કોને ગમે છે ? બકરાને હાથીઓને સિંહને દીપડાને નંદું શું પીતા પીતા સૂઈ ગયો ? પાણી દૂધ શરબત એક પણ નહીં બળદ નો ઉપયોગ શેમાં થાય છે ? ઉદ્યોગ કંપની ખેતી વાહન પપ્પાના પપ્પા તમારે શું થાય ? પપ્પા દાદા મામા ફુઆ મમ્મી ની બહેન તમારે શું થાય ? મામી માસી ફોઇ નાની બતક ક્યાં રહે છે? પાણીમાં બોડમાં ઘરમાં માળામાં Time's up