ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર અનિતા ખુશવાહ મધમાખીઓનો ઉછેર કરે છે, તેનું ગામ બોચાહા મુઝફફરપુર જિલ્લો ક્યાં રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્રમાં ગુજરાતમાં બિહારમાં કેરળમાં મધમાખીઓને ક્યાં વૃક્ષના ફૂલો ખૂબ ગમે ? વડનાં ખજૂરનાં લીચીનાં બાવળનાં મધમાખીઓ કયા મહિનાથી ક્યાં મહિનામાં ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો ? જાન્યુઆરી થી માર્ચ ઓક્ટોબર થી ડિસેમ્બર એપ્રિલ થી જૂન જુલાઈ થી સપ્ટેમ્બર મધમાખીની એક પેટીની કિંમતી કેટલા રૂપિયા હતી ? 4000 રૂ. 2000 રૂ. 6000 રૂ. 500 રૂ. લિચીના વૃક્ષને ક્યા મહિનામાં ફૂલો આવે છે ? જાન્યુઆરી ફ્રેબ્રુઆરી માર્ચ એપ્રિલ અનિતાને દરેક પેટીમાંથી કેટલું મધ મળતું હતું ? 12 કિગ્રા 22 કિગ્રા 2 કિગ્રા 32 કિગ્રા અનિતાની વીસ પેટીઓની કુલ કિંમતી કેટલી હશે ? 400 રૂ. 400000 રૂ. 4000 રૂ. 40000 રૂ. દરેક મધપૂડામાં કેટલી રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે ? 1 રાણી 2 રાણી 3 રાણી 4 રાણી કઈ માખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી ? જમાદાર નામદાર કામદાર વગદાર મધમાખીઓની જેમ બીજું કયું જીવજંતુ જૂથમાં રહેવાનું પસંદ કરે છે ? અજગર સાપ ગરોળી કીડીઓ રાણી-કીડી ઈંડા મૂકે છે જ્યારે કઈ કીડીઓ દરની રક્ષા અને દેખરેખ કરે છે ? મહામંત્રી કીડીઓ સિપાહી કીડીઓ ખજાનચી કીડીઓ સેનાપતિ કીડીઓ અનીતા કયા ગામમાં રહે છે ? મુઝઝફરપૂર મુજપુર બોયફા અનીતા ને કેટલા ભાઈ છે ? એક બે ત્રણ ચાર અનીતા શું કરે છે? કોલેજ ધોરણ 12 બાલમંદિર નોકરી અનીતા નાની હતી ત્યારે તેણે કયા જવું પડતું? ગાયો ચરાવવા બકરીઓ ચરાવવા ભેંસ ચરાવવા પૈસા કમાવવા અનીતા ને શાળાએ મોકલવા તેના માતા - પિતાને કોને સમજાવ્યા ? મોટા ભાઈ એ આચાર્ય એ સરપંચે શિક્ષકે અનિતાએ કયા ધોરણ સુધી ભણવામાં પાઈપણ ખચ્ચ નથી ? ધોરણ 5 ધોરણ 7 ધોરણ 8 ધોરણ 12 અમૃતા વિસ્તારમાં શાના વૃક્ષો વધુ છે ? લીમડાના ખેજડી ના લીંચીના બોરડીના અનીતાએ મધમાખીઓ ની પેટીઓ ખરીદવા કેટલા રૂપિયા ભેગા કર્યા ? 2000 3000 4000 5000 અનીતા એ મધમાખીની કેટલી પેટીઓ ખરીદી ? એક બે ત્રણ ચાર મધમાખીની એક પેટીની કિંમત કેટલા રૂપિયા હતા ? 1000 2000 3000 4000 અનીતા કોલેજ શું લઈને જાય છે ? એક્ટીવા બાઇક સાઇકલ ચાલતા અનીતાની કોલેજ કેટલી દૂર હતી ? 2 કિમી 3 કિમી 4 કિમી 5 કિમી અનીતા શું બનવા માંગતી હતી ? શિક્ષક ઓફિસર મધની મોટી વેપારી ડૉક્ટર મધપૂડા માં કી માખીઓ આખો દિવસ કામ કરે છે ? રાણી કામદાર સિપાઈ સૈનિક મધપૂડા માંથી બધી માખીઓ ___________ પેટે જાય છે ? ભૂખ્યા પેટે જમેલા ધરાઇ ને એકપણ નહીં Time's up