ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી માઈકની સૂચના મુજબ કઈ તરફ જતી ટ્રેનો બે ક્લાક મોડી ચાલશે ? સુરત અને વલસાડ વાપી અને મુંબઈ ઉપરના બંને એક પણ નહીં નીચેનામાંથી કઈ કઈ રેલવે સ્ટેશનની સુવિધાઓમાં સમાવેશ થાય છે ? ટિકિટબારી, પ્રતિક્ષાખંડ પર્સલરૂમ, પીવાના પાણીની સુવિધા ચા-નાસ્તાની કેન્ટીન, ટોયલેટ-બાથરૂમ ઉપરના તમામ સડકમાર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં ફાટકની બંન્ને બાજુ ટ્રેન પસાર થવાની ક્યુ વાહન રાહ જોઇને ઉભુ ન હતું ? કાર, રિક્ષા જહાજ સાઇકલ, સ્કૂટર ટ્રક ભારતનો સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાતો ગોલ્ડન બ્રિજ કઈ નદી ઉપર નવો બાંધેલો પુલ છે ? સરસ્વતી નર્મદા તાપી સાબરમતી નદીમાં પાણી ખૂબ હોવાથી માછીમારો નાવડીમાં શું પકડવા જાળ પાથરીને બેઠાલા જોવા મળ્યા ? કાચબા માછલાં મગર કરચલા ટ્રેન કઈ કઈ મોટી નદીના પુલ પરથી પસાર થઈ ન હતી ? તાપી સાબરમતી અને વાત્રક મહીસાગર વિશ્વામિત્રી કયું શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે ? ગાંધીનગર શહેર ભાવનગર શહેર વડોદરા શહેર સુરત શહેર ગુજરાતનું પહેલા નંબરનું શહેર કયું છે ? અમદાવાદ કચ્છ ડાંગ સુરત સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે ? બાસુંદી અને પેંડા ગુલાબજાંબુ અને બરફી સૂતરફેણી અને ધારી ચીકી અને તલપાક પાટણના શું વખણાય છે ? કચરિયું સૂતરફેણી પટોળા ધારી ટ્રેનમાં મુસાફરી વખતે નવસારી અને વલસાડ પછી કયું સ્થળ આવે છે ? વડોદરા વાપી અમદાવાદ સુરત સુરત કઈ નદીમાં કિનારે વસેલ છે? તાપી સાબરમતી નર્મદા મહીસાગર નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલ છે ? કડાણા ધરોઈ ઉકઈ સરદાર સરોવર રિયાની ટ્રેન કયા રેલવે સ્ટેશન થી પસાર થઈ ન હતી ? વડોદરા વલસાડ પાલનપુર અમદાવાદ નર્મદા નદી પર આવેલ જૂનો પુલ ______ નામથી ઓળખાય છે? ગોલ્ડન બ્રિજ કેબલ બ્રિજ બ્રિજ હાવડા બ્રિજ ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે ? નર્મદા તાપી સાબરમતી ગોદાવરી નર્મદા નદીનું પાણી ___________ દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે? પાઇપ ટેન્કર નહેર ટ્રેન રીયા ની મમ્મી ના મોબાઈલ પર કોનો ફોન આવ્યો ? મોટા ભાઈ નો મામા નો માસી નો ફીઇ નો 8:25 કલાકે પહોંચવાના બદલે ________ કલાકે પહોંચશે ? 9:25 10:25 11:25 12:25 હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભર માં કયું શહેર જાણીતું છે ? સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા ગુજરાત નું પહેલા નંબર નું મોટું શહેર કયું છે ? સુરત ગાંધીનગર અમદાવાદ વડોvadદરા ગુજરાત નું બીજા નંબર નું મોટું શહેર કયું છે ? અમદાવાદ સુરત કચ્છ ભૂજ રીયા અને તેમનું કુટુંબ કઈ તારીખે વાપી પહોંચ્યા ? 26 મેં 27 મેં 28 મેં 29 મેં Time's up