ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યાં કુટુંબોના ચિત્રો આ એકમમાં નથી ? કિરણ દીપક ચેતન દિપાલી નાની બહેન જન્મી છે તો કોના કુટુંબમાં ઉત્સાહ અને પરિવાર ખુશ છે ? સુમીના કુટુંબમાં દિપાલીના કુટુંબમાં દીપકના કુટુંબમાં કિરણના કુટુંબમાં કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા ? 5 સભ્યો 6 સભ્યો 4 સભ્યો 7 સભ્યો સુમીના પિતાજી કઈ નોકરી કરે છે ? પ્રાઇવેટ સરકારી ટ્રસ્ટમાં ધંધામાં બઢતી અને બદલીની વાત કોને કરી ? કિરણના પિતાજીએ સુમીના પિતાજીએ દિપાલીના દાદાજીએ દીપકના પિતાજીએ કોના કાકાના દીકરાના આજે લગ્ન છે જેથી ઘરે સૌ ખુશ અને આનંદ કરે છે ? દિપાલીના સુમિના દીપકના કિરણના સુમીના ઘરમાં કેટલા વ્યક્તિઓ છે ? 6 વ્યક્તિઓ 3 વ્યક્તિઓ 4 વ્યક્તિઓ 5 વ્યક્તિઓ લગ્ન પ્રસંગે ઉત્તર ગુજરાતમાં કયું નૃત્ય કરવામાં આવે છે ? ડોસલો નૃત્ય મોરિયો નૃત્ય ઝમકુડી નૃત્ય લેઝીમ નૃત્ય લગ્ન પ્રસંગે અરવલ્લી વિસ્તારમાં કયું નૃત્ય કરવામાં આવે છે ? લેઝી નૃત્ય ડોસલો નૃત્ય મિરિયો નૃત્ય ઝકુડી નૃત્ય લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલા લગ્ન કરવાં ગુનો બને છે તેને શું કહેવાય છે ? પુનઃલગ્ન પુખ્તલગ્ન બાળલગ્ન એક પણ નહીં લગ્ન માટેની ઉંમર છોકરીઓ માટે કેટલા વર્ષની છે ? 17 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 15 વર્ષ લગ્ન માટેની ઉંમર છોકરાઓ માટે કેટલા વર્ષની છે ? 19 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 17 વર્ષ કોના કુટુંબમાં નાની બહેન જન્મી છે ? કિરણ સુમી દિપાલી હિરેન કોણ સરકારી નિકરી કરે છે ? સુમી સુમિના પિતા કિરણના પિતા દિપાલી કોની બદલી થઈ હતી ? સુમી ના પિતાજી ની કિરણના પિતાની દીપલીના પિતાની દિપાલી ની દિપાલી ના ઘરે બધા કેમ ખુશ છે ? દીપલીના લગન છે. નાના ભાઈનો જન્મ થયો છે. કાકાના દીકરાના લગન છે. બહાર ફરવા જવાનું છે. દીપાલીના ઘરમાં કોણ નવું સભ્ય આવશે ? દિપાલીની બહેન દિપાલીની ભાભી દિપાલીનો નાનો ભાઈ દિપાલી ની માસી કિરણના કુટુંબમાં સભ્યોની સંખ્યા કેમ વધી ? તેના ભાઈના લગ્ન થયા. તેના કાકા ના લગ્ન થયા. નાની બહેનનો જન્મ થયો નાના ભાઈનો જન્મ થયો. સુમી ને શા માટે શાળા બદલવી પડશે ? સુમી ના પાપા ની નોકરીનું સ્થળ બદલાયું . સુમીને બીજી શાળામાં ભણવું છે. સુમીના મમ્મીની નોકરીનું ભણવું છે. એકપણ નહીં લગ્ન માં નીચેના માંથી શું જોવા મળતું નથી ? ખેલ કુદ રસ - ગરબા ભોજન સમારંભ વરઘોડો લગ્નમાં કયા પ્રકારના ગીતો સાંભળવા મળતા નથી ? ઝમકુંડી ગીત કન્યા વિદાય ગીત વાનોળા ના ગીત ચોરીના ગીત Time's up