ધોરણ – 5 આસ પાસ – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે? અજગર ભેંસ ઘોડ઼ો બિલાડી નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુતસંકેત દ્વારા ચેતવણી આપે છે? હાથી ચકલી માછલી કૂતરો નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઇ શકે છે? સમડી ગરુડ ગીધ આપેલ તમામ નીચેનામાંથી સૌથી વધુ સચેત ઘ્રાણેન્દ્રિય કોની હોય છે? માણસ કૂતરો ભેંસ હાથી વાઘની કઇ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે? સાંભળવાની જોવાની સૂંઘવાની આપેલ તમામ નીચે આપેલા બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી? ચણા વટાણા મગ મકાઇ બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે? મનુષ્ય, પ્રાણીઓ, પાણી પ્રાણીઓ, પવન, પક્ષીઓ પાણી, મનુષ્ય, પવન ઉપરનાં બધાંજ આમાંથી શાનાં બીજની શીંગો પૂર્ણ વિકાસ થતાં જાતે જ ફાટી જાય છે? સોયાબીન વટાણા સોયાબીન અને વટાણા એકપણ નહિ રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે? માખી, સાપ માખી, મચ્છર સાપ, મચ્છર ઉપરનાં બધા જ આમાંથી કયું ખોટું છે? મલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર કરે છે બધા જ પ્રકારના મચ્છર મલેરિયાના રોગનો ફેલાવો કરે છે મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો. પાણીની ટાંકી ચોખ્ખી રાખવી. નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે. વાયરસ જીવાણું વાયરસ અને જીવાણું એકપણ નહિ મારે લોહીની ઊંડી તપાસ કરવી છે, તો કયા સાધનનો ઉપયોગ કરીશ? પેરિસ્કોપ માઇક્રોસ્કોપ કેલિડોસ્કોપ એકપણ નહિ ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ રાજકોટ ભાવનગર જૂનાગઢ ગઢ એટલે શું? સીધી દીવાલ કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળ ભાગ કિલ્લાનું પ્રવેશદ્વાર કિલ્લાનાં પગથિયાં તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે? પાછળ જમણા બાજુ ડાબી બાજુ સામેની બાજુ ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે? નીલમ નીલ રાણકી જાનકી નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? અડી-કડી વાવ નવઘણ કૂવો સક્કરબાગ બૌદ્ધ ગુફાઓ નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે? ગ્રહ તારાઓ ચંદ્ર આપેલા તમામ પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે? લીલો વાદળી લાલ ગુલાબી સુનીતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયાં હતાં? 306 કિમી 360 કિમી 330 કિમી એકપણ નહીં Time's up