ધોરણ – 5 આસ પાસ – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ જૂની ગ્રામીણ રમત આજે ભુલાતી જાય છે? આંબલી- પીંપળી કબડ્ડી ખો-ખો ક્રિકેટ ગરમ હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એક જ જગ્યા પર રહે ચારે બાજુ ફર્યા કરે નીચેથી ઉપર તરફ જાય છે ઉપરથી નીચે તરફ જાય છે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 2015 2 ઓક્ટોબર 2017 2 ઓક્ટોબર 2014 2 ઓક્ટોબર 2019 બાકરવાલ એ શબ્દની શું ઓળખ છે? લદ્દાખના લોકોનો એક રહેણાંકવાળો વિસ્તાર છે ચાંગપા જાતિના લોકો જ્યાં વસવાટ કરે છે તે વિસ્તાર છે જમ્મુ કશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે લેહ-લદ્દાખમાં સ્વચ્છતા રાખવાનું કામ કરતી એક જાતિ છે પર્વતારોહણ કરનારને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડે છે? ટોર્ચ ખીલાઓ દોરડાં આપેલ તમામ દેશમાં સ્વચ્છતાની જવાબદારી કોની છે? સરકારની સફાઈ કર્મીઓની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકની ગરમ હવા માટે નીચેનામાંથી સાચું વિધાન કયું છે? એક જ જગ્યા પર રહે. ચારે બાજુ ફર્યા કરે. નીચેથી ઉપર તરફ જાય છે. ઉપરથી નીચે તરફ જાય છે. પર્વતારોહણ એટલે શું? પર્વતને ફરતે ફરવું પર્વતની તળેટીમાં જવું પર્વત પર ચઢવું પર્વત પરથી લપસવું કઈ રમત રમવા ગોળાકાર - વર્તુળ મેદાનની જરૂર પડશે નહીં? કબડ્ડી દોડ ખો-ખો આપેલ તમામ પર્વતારોહણ માટે નીચેનામાંથી ક્યાં જૂથની વસ્તુની જરૂર નથી? કડી – દોરડાં સૂવાની બેગ – ખીલાવાળા ગમ બૂટ પેન – દોરી ઓક્સિજન સિલિન્ડર - ખીલા બધી જ વસ્તુઓ પૃથ્વી તરફ ખેંચાવાનું કારણ કયું હોઈ શકે? હવા પાણી ગુરુત્વાકર્ષણ ઝડપ પોતાના તેજથી પ્રકાશતો અવકાશી પદાર્થ કયો છે? ગ્રહ તારા ઉપગ્રહ ચંદ્ર કયો તહેવાર સૂર્યને આધારે ઉજવાય છે? શરદપૂર્ણિમા વસંતપંચમી ઉત્તરાયણ ચેટીચાંદ ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? પ્રકાશિત પૂંછડી તેજસ્વીતા લંબગોળ કક્ષા આપેલ તમામ હું પૃથ્વીથી સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું? સૂર્ય શુક્ર ગુરુ યુરેનસ અવકાશયાત્રી શેમાં બેસી અવકાશમાં જાય છે? સ્પેસશીપ હેલિકોપ્ટર બ્લુન વિમાન ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને મુખ્ય શું તકલીફ પડે છે? ચાલવામાં તકલીફ પડે ગરમી વધુ લાગે ઠંડી વધુ લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે પૃથ્વી પર શું ન હોય? શૂન્યઅવકાશ પાણી પર્વત વૃક્ષ પૃથ્વી પોતાની ધરીથી વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કયા ફેરફાર જોવા મળે? તાપમાન વરસાદ ઋતુઓ આપેલ તમામ પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે? સૂર્યની આસપાસ ફરવું પોતાની ધરી પર ફરવું સ્વયં પ્રકાશિત નથી આપેલ તમામ Time's up